SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ te j [ આપણા શ્રેષ્ઠીવયેાં હુંસલા-લંડનમાં વસતા શ્રી નીલેશ અને સૌ દમયંતી રૂપારેલપ્રવીણભાઈ કારી આમ અતિથિઓમાં આનંદ માણનારા, મિત્રાને મદદ કરનારા – ભારતમાં દુષ્કાળમાં મદદ કરનારાઓની યાદી તા લાંબી થાય જ. અમેરિકામાં કશેર દેસાઈ ‘ ગુજરી' ગુજરાતી સામિયક ચલાવે છે. ‘ઇન્ડીઆ એપ્રેાડ', ‘ઇન્ડીઆ વેસ્ટ” જેવાં ભારતીય માટેનાં પાક્ષિકા પણ અમેરિકામાં છે. ન્યુયોર્કથી “ ગુજરાત સમાચાર અઠવાડિક અમેરિકાના ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી છે, ત્યાં પહોંચે છે. મુંબઇની અમેરિકન કાઉન્સેલની કચેરીમાં સૂચનાઓ-વિદેશ મુલાકાત લેતાં વીસા અરજી કરનારા માટે સૂચનાઓ અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં લખાય છે. તેમને જવાબે પણ ગુજરાતી ભાષામાં આ પેટા એલચી કચેરી આપે છે. વિશ્વમાં વસતાં એ કરેડ ભારતીયેાએ છેલ્લી ત્રણ સદીમાં સક્ષેત્રોમાં કાઠું કાઢ્યુ છે. ફિજી, મોરૈશીઅસ, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર જેવા પ્રદેશમાં ભારતીય રાજકારણમાં ભાગ ભજવે છે. ઈંગ્લેન્ડમાં લગભગ પદર લાખ અને અમેરિકામાં આઠ લાખ ભારતીયેા વસે છે. તેમાં લગભગ વીસથી પચ્ચીસ ટકા ગુજરાતીઓ હશે. એમની હાંશ ઉપર તેા ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઇ અમેરિકા જઈ આવ્યા, અમેરિકા, ઇગ્લેન્ડમાં ગુજરાતી સમાજો છે, દરેક માટા શહેરમાં ! આ લોકો ભારતમાં ઉદ્યોગેામાં નાણાં રોકે છે. ગુજરાતના ગામડે ગામડે ચંદેરીઆ સનાતન સેવા મંડળ—ડા. અયુ જેવા સેવાભાવીએ દ્વારા સેવાની સરવાણી, સ્વામી કેશવાનન્નુજી વહેતી રાખે છે. કિવ કહે છે કેયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે છે ગુજરાત. વિશ્વમાં આપણી સંસ્કૃતિ, ધર્મ, નીતિ અને કૌશલ્યના વારસ લઈ વરેલા ગુજરાતી ત્યાંના સમાજમાં નવી જ ભાત પાડે છે. સહાય આપવી તેમના લોહીમાં છે. કરકસર કરી થોડા સમયમાં પાંચેક વમાં મકાન માલિક ગુજરાતી જ બની જાય. એટલે તે ઇંગ્લેન્ડમાં 6 પક ' અને પૂર્વ અમેરિકામાં ‘ડેટ-અસ્ટસ' જેવા નિવાસીએ આ ગુજરાતીઓને ભૂંસી નાખવા મથતા હૈાય છે! તેા મોટા ભાગના વિદેશીએ તા ગુજરાતી સાથે ભાઈચારા કેળવી એકબીજામાં Jain Education International For Private & Personal Use Only 29 www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy