SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ સંગીતની સાધના સાથે કરે. હરિપ્રસાદ ચૌરસીઓ આવ્યા હોય તા તેના કાર્યક્રમોમાં આ સૌ પુરેવચ્ચે હાય! ટેસ્ટ માસ્ટર ઇન્ટર નેશનલના વક્તવ્યવિકાસની સભાઓમાં કિશારભાઈ વારંવાર પુરસ્કૃત થાય ! સંમોહન સેમિનાર હોય, મનેાપાસના હાય, સ્વાત્કર્ષ ના માનસ-સશેાધન શિબિર હાય કિશારભાઈ તેમાં ભાગ લેવા જાય. કમ્પ્યુટરમાં સેકામેન્ટો તાલુકા-(કાઉન્ટી)માં પ્રોગ્રામ આયાજક તરીકે કિશારભાઈની આલેખના એ આયેાજન માટે બ્રહ્મવાકચ બની રહે છે. લાસએન્જલ્સ અને સાનફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ભાઈ એ કિશારભાઈની સલાહ કમ્પ્યુટર માદન માટે વારવાર લે. કશેારભાઈ તે માટે સદાયે સહાયપર અધ્યાત્મ તત્ત્વ કુટુંબમાં વ્યાપ્ત ! બાળકાયે રાજ ધ્યાન કરે, તેમનાં સહધર્માં ચારણી સાહિણીહેનની કિન્ડરગાર્ટન નર્સરી વિદેશી ખાળકોથી ઊભરાય ! શ્રી મગનભાઇ સીમાણી મળ્યા. લૈાહાણા ઓર્ડિંગ, કન્યા છાત્રાલય તેમના મબલખ દાનથી ઊભરાય. દ્વારકા પાસે ધ્રાસણવેલ ગામના. નાનપણમાં આફ્રિકા ગયા. હાલ લંડન રહે તેા વળી ટારેન્ટોકેનેડા પણ જાય. હૉટેલા ચલાવે છે. દ્વારકા-જામનગર-રાજકાટ તળાજા-મુંબઈ એમ ફરવા નીકળે. ડાબે હાથે આપે તે જમણા હાથને ખબર ન પડે. શું લઈને પરદેશ ગયા હતા ! એવું કાં ભણતર પણ કર્યુ છે? શ્રી સ્વામીનારાયણમાં દ્વારકાધીશને જુએ અને શ્રી દ્વારકાધીશમાં સ્વામીનારાયણને ! કહે, વિદેશે કમાવું અને દેશમાં વાપરવુ, વાવવુ'! વિદેશ અચાનક કેાઈ આવી ચડવા હાય તે તેની મદદે દોડવું! એ ઉપકાર થોડા છે ભાઈ! અમારે ચે કાઇ એ હાથ પકડયો’તા, ત્યારે આવી અજાણી ધરતી ઉપર એ કેમ ભુલાય ? の一 પાર્ટમેકવાળા એન્જિનીઅર મણિભાઈ પટેલ, કાંતિભાઈ અને મનુભાઈ પટેલ ! પેન્સીલવેનીઆમાં વસતા મનુભાઈ અને ધોકાઈ ભાઈ એ, શિકાગેામાં વસતા ડેા. મયક આડતીઆ, નારવાક (કેલી. ) મા વસતા ગુણવંત રાજ્યગુરુ, સેકામેન્ટના વકીલ મીરાંન્હેન મહેતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy