SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] આપણા શ્રેષ્ઠીવર્યો અંગ્રેજી કમ્યુટર દ્વારા તેઓ ભારતની બધી ભાષામાં-બધી જ લિપિમાં છાપી શકે છે. તેમની આ કળા અને કૌશલ્યને અમેરિકામાં પિટ કરાવવાને બદલે તે અલગારી સાહિત્યકાર ગરવી ગુજરાતી વાક્દેવીની પૂજા કરે છે. કેલીફેનીઆની રાજધાની સેકામેન્ટના કરમાઈકલ પરગણામાં પૂ. મહાત્મા ગાંધીજીના ભાઈને પૌત્ર ડોકટર ગૌતમ ગાંધી વસે છે. ગુજરાતી સેકામેન્ટમાં આવ્યા કે તેઓના મહેમાન બનવું જ પડે. ઘર પિતા નવીનભાઈની રૂપાયતનની કલાથી શણગારેલું છે. ત્યાં રહીને લોકોના સ્વાથ્યની સેવા કરતાં કરતાં તે સંગીતની સાધના કરે : * હાથને ચીરે તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા નીકળે. * શોધતો હતે ફૂલને–ફેરમ શોધતી હતી મને– * એકબીજાને શોધતા ગયા દૂર આવ્યા કરે * જી, જીયે, જીએ ગુરુ; જ મને ગેરખ જ્ઞાન દીયે દી દીયે. * હું મીરાં નથી કે નથી રાધિકા હું, શ્યામ! * એક મોરલી છું, મારે તારા અધથી કામ. * એકવાર બંધ કરી લોચનીઆ શ્યામ, * મને ફેંકી લે તો દેખાડું ગોકુળિયું ગામ. રમેશ પારેખથી આસિત દેસાઈની કૃતિઓ ગૌતમભાઈને કઠે નવલાં રૂપ ધરે. સંગીતની સાધના માટે મિત્રોને પિતાને ત્યાં એકઠા કરે. - એવા એક ભક્તહૃદય છે કિર મીઠાઈવાળા, સેકમેન્ટની વેદાંત સોસાયટીમાં રામકૃષ્ણ પરમહંસ મિશનના સ્વામી શ્રદ્ધાનંદ સોસાયટીની સભાઓમાં કિશોરને ભજન ગાવા વારંવાર કહે. સ્વામીને દર અઠવાડીએ રીતે તે શરીર માલિશ કરવા જાય. શહેરની ગુજરાતીઓ-ભારતીની સેસાયટીના કિશોરભાઈ પ્રમુખ. સાનફ્રાનિસકેમાં ભારતીય કાઉન્સેલ કિશોરભાઈની સેવા વારંવાર લે. ગૌતમભાઈ-કિશોરભાઈ–મહેન્દ્રભાઈ તુષાર–આશિત આ સૌનું મિત્રવર્તુળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy