SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન‰ શું] [ ૧ સ્ટેટસ-અમેરિકા, ફીજી, મોરૈશીઅસ અને નેપાલમાં ગુજરાતીએની સખ્યા અન્ય ભારતીયેાના પ્રમાણમાં ઘણી ગણનાપાત્ર છે. આ ગુજરાતીએ પૈકી કેટલાક ગુજરાતીઓ વિષે થેડુ જાણવાપાત્ર લખીશ, ત્યારે જણાશે કે ગુજરાતીએ વિદેશમાં કેટલી મહેનત કરી રહ્યા છે, અને અન્યને કેટલા મદદરૂપ બની રહે છે. પણ એના અથ એવા નથી કે અન્ય ગુજરાતીએ આછા કાશીલ છે. ન્યુયેામાં— ક્વીન્સમાં નિત્યકર્મ-પૂજા–ધ્યાન કરી હુ' નીચે માળે આવુ' તેા જાણવા મળ્યુ કે “ જિતુભાઈ મહેતા કાઇ મહેમાનને લેવા જે. એફ. કેનેડી એરપોટ લેવા નીકળી ગયા છે. જતાં જતાં રસ્તે પોતાના કેટલાક સ્ટાર્સની મુલાકાત લેતા જશે. "" ખપારે જિતુભાઈ આવ્યા ત્યારે કહે કે, “મુંબઈ ના ટેકસી ડ્રાઈવર મારા મહેમાન છે. મુંબઈ મારી બહુ સેવા કરી. કોઈની ટેક્સી ચલાવતા હતા; અહીં આવવા મેં એને સ્પોન્સર કર્યો છે. નીચે મારા એ રૂમ છે તેમને ત્યાં એક પલંગ આપ્યા છે. આજે અહી’જમશે. અપારથી કલાકના પાંચ ડેાલરથી કામે લગી જશે. એને માટે મે એક ન્યુઝસ્ટેન્ડ ભાડે રાખ્યું છે. રાજ દશ કલાક કામ કરશે તેા પચાસ ડાલર પગાર મળશે. તેમાંથી તે મને થાડુ ભાડું આપશે. ધીમે ધીમે તેને માટે કોઇ મિત્ર સાથે એપાર્ટમેન્ટમાં રહેવા ગોઠવી દઈશું. તે ત્યાં જમવાની વ્યવસ્થા કરી લે ત્યાં સુધી બહાર જમી લેશે. એ–ત્રણ માસ પછી તેને સ્ટાર્સની કમાણીમાંથી પચાત્તેર ટકા આપી દઈશું. આવી રીતે મારા સ્ટાર્સ ચાલે છે. કામ કરનારના ત્રણ ભાગ અને મારે સચાલકના એક ભાગ. "" પેલા ડ્રાઈવરભાઈ સાથે સૌને જમાડતાં જમાડતાં મિતાબ્ડેન કહે, “ ભાઈ, બે વર્ષ પહેલાં એક ભાઈ શેાધતાં શોધતાં ઘરે આવી ચડયા. કહે, જામનગરમાં ખાલી બારદાનના ધંધા કરી થાકયો. તમારું નામ સાંભળી, માતાના દાગીના વેચી ટિકિટ લઈ આવ્યેા છું. મારું નામ મહેન્દ્ર છે. જામનગરથી તમારા ભાઈની મારા પરિચયની ચિઠ્ઠી કે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy