SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા લાબ્યા છું. ચાલીસ વર્ષની ઉમ્મર થઈ, હજી પરણ્યા નથી. મને રહેવાની વ્યવસ્થા, નેકરી અને ાકરી મેળવી આપેા, તમારા જીવનભર ઋણી રહીશ. એને નીચે ઉમ્મીદવાર નિવાસમાં રાખ્યા, જમાડી અને નોકરીમાં મૂકથો; એક મિત્રને ત્યાં બે મહિનામાં તેનું કામ બેલી ઊડ્યું. ત્રણેક માસ પછી કહે, · એક ઈટાલીઅન કરી મારી સાથે કામ કરે છે, મારાથી થેાડી મોટી છે. તેની સાથે લગ્ન કરી લઉ ? માતાપિતાએ પરવાનગી ન આપી, પણ તેણે લગ્ન કર્યાં. સુખી છે. પિતા તેા પછી આવ્યા અને પછી અહીં જ રોકાઈ ગયા. ઈટાલીની પુત્રવધૂ તેની ખૂબ સેવા કરે છે. ’ 66 ઘણા લેકે અહીં લાવીને તેણે વસાવ્યા છે; જે અહી પરણીને ગ્રીન કાર્ડ મેળવે એટલે એમના દ્વારા સ્પોન્સર કરાવીને અન્યને ખેલાવે. આમ લગભગ બસ્સો ગુજરાતીને તેણે વસાવ્યા છે; પણ કેટલાયે સ્થિર થયા પછી ભાગ આપતા જ નથી, અને ન્યુઝસ્ટેન્ડના માલિક પાસેથી સીધા મળી લઈ ઘેાડુ ભાડું વધારે આપી, આડેથી સ્ટેન્ડ મેળવી લઈ, અમાને નવડાવી નાખે છે. ” મિતાબહેન સ્હેજ ઉગ્રતાથી ખેલ્યાં. “ ભગવાન એનું ભલું કરે ! એ સુખી થયા છે ને ? ” જિતુભાઇ હસતાં હસતાં ખેલ્યા, “ હું તેા એ લોકોને પણ મારી ઈમીટેશન જવેલરી વેચવા આપું છું! “ ન્યુયોર્કમાં આટલા બધા ન્યુઝસ્ટેન્ડ ટપાથ ઉપર સરકારે કેમ વસવા દીધાં ?’” મેં પૂછ્યું. “વીએટનામ યુદ્ધમાં વિધવા બનેલી સ્ત્રીઓ, ઘવાએલા સૈનિકે અને નિવૃત્ત થએલ વૃદ્ધો માટે અમેરિકન સરકારે આવાં ન્યુઝસ્ટેન્ડ આપ્યાં છે; પણ તે મને ભાડે આપે છે, તે કેટલાક મે ખરીદી લીધા છે; જેથી કોઈનુ અને એ રીતે ભેળાભેળું મારું ભલું થાય છે. ન્યુઝટેન્ડવાળા, વર્તમાનપત્રા, સામયિકા સાથે મારી સપ્લાય કરેલ થેાડી ફેશન ગએલી જવેલરી-હુનાનાં પ્રસાધના, લિપસ્ટિક, નેઇલ પેાલિશ, ચામડીને મુલાયમ રાખતાં રસાયણા, પેટંટ દવાઓ, બેટરીઓ વગેરે પણ વેચે છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy