SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૫૯ સસ્થાને મદદરૂપ થઈ ને અશિક્ષિત લોકોને પરોક્ષ રીતે સહાય કરી છે. તેઓશ્રી ઇન્ડિયન કાઉન્સીલ ફોર સેશ્યલ સર્વિસીઝના સભ્ય છે. તેઓશ્રી ઉપરાક્ત સસ્થાઆ માટે તેમની સેવાએ ચાલુ રહે તેવી મહેચ્છા ધરાવે છે, અને ખાસ કરીને તેઓ વિકલાંગ બાળક માટે તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે પુનઃવસવાટની સુવિધા કરી આપવા ઇચ્છે છે. તેઓ અનેક ઔદ્યોગિક એકમેા ધરાવતા પ્રખ્યાત જૈન કુટુંબના પનાતા પુત્ર છે. તેમનું કુટુંબ આઠ જેટલી કપનીઓનું સંચાલન કરે છે. તેમના પિતાશ્રી બાપુલાલ એન. મહેતા સાન્તાક્રુઝ નસંધ, પારસનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, જામવંથલી હાઈસ્કૂલ, વાલકેશ્વર જૈન સંઘ, એલ ઇન્ડિયા જેન કેન્ફરન્સ જેવી વિવિધ સંસ્થાએ સાથે સકળાયેલા સામાજિક કાર્ય કર છે. શ્રી બિપીનભાઈની મહેના મીનાક્ષી અહેન, ડેા. હંસાબહેન તથા શ્રી અરુણાબહેન અને તેમના ભાઈ ઉચ્ચ શિક્ષણની ડિગ્રીએ ધરાવે છે. એગસ્ટ ૧૯૮૨માં મહારાષ્ટ્ર સરકારે તેમની S. E. M. તરીકે નિમણૂક કરી હતી. શ્રી બિપીનચંદ્ર ધીરજલાલ કાહારી મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની પણ ઘણાં વર્ષોથી મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં આવીને વસ્યા. ૧૯૪૮ના એપ્રિલની ૧૨ મી તારીખે તેમના જન્મ થયા. ૧૯૬૮માં બી.એસસી. અને તે પછી બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ કર્યો. નાની ઉંમરથી જ ધાંધાના શાખ હતા, વ્યાપારી ક્ષેત્રે કાંઈક કરી છૂટવાનેા મનસૂબા હતા. થાનગઢમાં જ સિરેમિક અને કેમિકલના ધંધાના શ્રીગણેશ કર્યાં. અનુભવનું પુષ્કળ ભાથુ લઈ ૧૯૭૨માં રાયપુરમાં ફેકટરીની સ્થાપના કરી. ૧૯૭૪માં એક ફેક્ટરી વાંકાનેર કરી. સેનીટરી વેય બનાવવાની આ ફેક્ટરીએ રાયપુરમાં આવી પ્રગતિ સાધી જેને કારણે તેએ અનેક વ્યાપારી સુ`બધા વિકસાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy