SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શક્યા. ઈન્ડિયન સિરેમિક સોસાયટી કલકત્તાના સને ૧૯૭૦માં સભ્ય તરીકે, મોરબી વાંકાનેર કેલ કન્ઝયુમર્સ એસોસિયેશનના ૧૯૭૫માં ડાયરેકટર તરીકે, છત્તીસગઢ-ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ૭૭ થી સભ્ય તરીકે, શ્રી દુર્ગા મહાવિદ્યાલય-રાયપુરના ૧૯૮૦-૮૧માં પ્રેસિડેન્ટ તરીકે, ફેરમ એફ રાયપુર ૧૯૮૨માં સંસ્થાના સેક્રેટરી તરીકે, મોલ કેઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ માનવંતું સ્થાન ધરાવે છે. એ જ રીતે સામાજિક સંસ્થાઓ સાથે પણ ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. ૧૯૭૫-૭૬માં લાયન્સ કલબ ઓફ વાંકાનેરના સેક્રેટરી તરીકે, આમ્રપાલી કો. ઓ. હાઉસિંગ સોસાયટી લિ. રાયપુર ૧૯૮૦-૮૩માં સંસ્થાના સેક્રેટરી તરીકે, ઉપરોક્ત આમ્રપાલી સાયટીમાં ૧૯૮૬-૮૯માં પ્રેસિડેન્ટ તરીકે, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩-C સને ૧૯૮૩-૮૪માં ડેપ્યુટી કેબિનેટ સેક્રેટરી તરીકે, ૧૯૮૫–૮૬માં લાયન્સ ક્લબ ઓફ રાયપુરના સેક્રેટરી તરીકે, તે પછી સેન્ટ્રલ રાયપુરમાં લાયન્સ કલબના સંસ્થાપક પ્રેસિડેન્ટ તરીકે અને આગળ જતાં ઝોન ચેરમેન તરીકે વિવિધ રીતે સેવાઓ આપતા રહ્યા છે. વતનનાં અનેક શુભ કાર્યોમાં તેમને સોંગ મળતો રહ્યો છે. ગુજરાતનું તેઓ ગૌરવ છે. શ્રી બંસીલાલ બાપાલાલ પંડયા નાનપણથી જ સ્વભાવે આનંદી, ઉત્સાહી, ખંતીલા અને જાહેર સેવાનાં કામો કરવાની ભાવનાવાળા શ્રી બંસીલાલભાઈ મેટ્રિક સુધીને અભ્યાસ પૂરો કરી ધંધાર્થે આફ્રિકા ગયા અને ચાર વર્ષ રોકાયા પરંતુ નાનપણથી જ રોપાયેલાં જાહેરસેવાની ભાવનાનાં બીજ માતૃભૂમિની પ્રેમ અને દેશસેવાની તમન્નાએ તેઓને સ્વદેશ આવી જાહેર સેવાનાં કાર્યો કરવા પ્રેર્યા. સ્વદેશ પાછા આવી મહેમદાબાદ મ્યુનિસિપાલિટીને પિતાની સેવાનું કેન્દ્ર બનાવી જાહેર સેવાનાં કાર્યોને પ્રારંભ કર્યો. પરંતુ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy