SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા અગાસીની બધી જ સસ્થાએ ઘાઘારી મિત્રમંડળ, દાદરની ઘણી સંસ્થાઓ, લાયન્સ કલબ, જૂહુ અને અન્ય જગ્યાએ તેમની સેવાએ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ઘણી સંસ્થાઓને આર્થિક સહયોગ આપીને યશનામી બન્યા છે. ૧૯૩૬માં અભ્યાસાથે તેમ જ ૧૯૭૨, ૧૯૭૮, ૧૯૮૨ માં યુરોપ, અમેરિકા, જાપાન વગેરે પરદેશેાની મુસાફરી કરેલ છે તેમ જ ભારતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલ છે. આજે ૭૪ વષે પણ ભારતનાં જુદાં જુદાં સ્થળાની મુલાકાત લે છે. અગાસીમાં એક શિક્ષણસ`સ્થા ઊભી માતબર રકમની દેણગી જાહેર થઈ. આવું ખરે જ ગુજરાતની અસ્મિતાને અને તેના કરવામાં તેમના તરથી કૌશલ્ય દાખવી તેમણે ગૌરવને વધાયુ છે. મહાન કાર્યો પાર પાડવા માટે જોઇતી આયેાજનશક્તિ, દી`ષ્ટિ, તમન્ના અને અપવૃત્તિ પણ તેમનામાં ભરપૂર હતાં. હમણાં જ થોડા સમય પહેલાં તેમને સ્વર્ગવાસ થયેા. શિક્ષણક્ષેત્રે એમની સેવાઓ ઘાઘારી મિત્રમંડળમાં, ઘાઘારી સંઘમાં, દાદર ગુજરાતી મ`ડળમાં, વિલ્સન કોલેજમાં, તેમજ વિરાર પાસે અગાસીની શિક્ષણસ સ્થાઓમાં તેમનુ' ઘણું માટું પ્રદાન હતું'. શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહ ઊગતા સૂના દેશ તરીકે ઓળખાતા જપાન કે સૂર્યની પૂજા કરતા આપણા પૂર્વજો પ્રકૃતિપ્રેમી હતા, એ નિતાંત હકીકત છે. પરંતુ એનામાં જીવન પ્રત્યેના વાસ્તવિક અભિગમનુ' સ્પષ્ટ દર્શન હતું એ પણ આથી ફલિત થાય છે. શ્રી ઘેાઘારી વીસા શ્રીમાળી જૈન સમાજ, મુ`બઈની ક્ષિતિજ પર સુરખીભર્યો સૂરજ કે અરુણાદય જેવુ ગુલામી વ્યક્તિત્વ એટલે શ્રી નાગરદાસભાઈ. સામાજિક વાસ્તવિકતામાં માનનારાઓ માટે મુબઈ કયારેક દરિયા જેવુ તે! કયારેક વાદળ જેવુ છે. આખાયેલા માણસે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy