SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો –ખાંડની દલાલીના કામકાજમાં જીવન કારિકર્દીની શરૂઆત કરીસંસ્કારસપન્ન પરિવારના આ મહાશયને કોઈ વ્યસન નહી...ઉમદા વિચારો અને સાદગીભર્યા જીવનને કારણે મુંબઈમાં હરણફાળ પ્રગતિ કરવામાં કોઈ બીજી ખાધા નડી નહીં. કાકાની પ્રેરણા અને હૂને કારણે પોતે આગળ આવ્યા. પછી તે ધંધાની લગામ પણ કાકાના પુત્રપરિવારને સોંપી પોતે ધમમય જીવન વ્યતીત કરી રહ્યા છે. સાધુ ભગવંતેાની વૈયાવચ્ચમાં પણ એમને બહુ જ રસ અને ભાવના. પૂ. આ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નવ્વાણુ યાત્રા કરી- વ્રત કર્યાં. પૂ. ચંદનબેને ઉપધાન કર્યાં. વતન ટાણા ગામમાં હાઈસ્કૂલમાં સારી એવી રકમ આપી. પાઠશાળાએ, ધ શાળાઓ વગેરેમાં નાનાંમેટાં ફંડફાળામાં તેમની દેણગી ચાલુ જ હાય. ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના પણ સતત સપર્કમાં હતા. પાલીતાણા આગમમંદિરમાં ભગવાન બેસાડયા છે. ધર્મધ્યાનમાં ખૂબ જ રસ લઈને પુણ્યનું ભાથું એકઠું કરી રહ્યા છે. દિલની અમીરાતમાં પણ કુટુંબને ગૌરવ અપાવે તે રીતે કામ કરી રહ્યા છે. 900 શ્રી દિલીપભાઈ ખીમચંદ છગનલાલ મૂળ ગુજરાતમાં વીરમગામ પાસે ખેરવા–જતનાના વતની શ્રી દિલીપભાઈ તેમના પિતાશ્રી ખીમચંદ છગનલાલની કન્સ્ટ્રક્શન અને કેમિકલ ફાર્માસ્યુટિક લાઈન—જેના ભારે પુરુષાર્થ કરીને વિકાસ કર્યો તેમાં તેનું સફળ સચાલન કરી રહ્યા છે. ૧૯૫૧માં જન્મ થયા. બહુ જ નાની ઉંમરમાં ધંધાનું જ્ઞાનઅનુભવ સાંપડયા. પેાતાની કોઠાસૂઝ અને હૈયા-ઉકલતથી ધંધાને વધુ ને વધુ વિકસાા. કાકા શ્રી ચિનુભાઈની પ્રેરણાથી અને કાંઈક સ્વબળે પોતે આગળ આવ્યા. એકધારી પ્રગતિ થતી રહી. જૈન જાગૃતિ સેન્ટર, ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ વગેરે દ્વારા રસ લઈ રહ્યા છે. એપેડિક હોસ્પિટલ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy