SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ ! | આપણા શ્રેષ્ઠીવર્યા નવા વિભાગના નિભાવ માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૧૨૦૦ ની સહાય અને બહેનેને શાળા ફીમાં સુધી માફી મળે એ માટે રૂા. ૧૨૦૦ ની સહાય ૩ વર્ષ સુધી આપી. વેપારી ક્ષેત્રે કલકત્તા-રંગૂન વગેરે સ્થળોએ જઈ આવી મુંબઈમાં આવી સ્થિર થયા અને ધીરે ધીરે ધંધાને વિકાસ સાધી ચંદ્રા ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી દ્વારા ફાઉન્ટન પેનના ઉત્પાદક તરીકે તેઓ બહાર આવ્યા અને આજે આ ઉદ્યોગમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. વિલેપાલે અને જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં તેઓ સેવા અને સહાય આપી રહ્યા છે. કચ્છમાં ગાંધીધામનું, ગાવા ડેમનું, ભાલ પ્રદેશનું, ખોડિયાર ડેમનું, ધારીનું કામ વગેરે તેમના હસ્તકનાં કામો છે. આજે લક્ષ્મીદેવીની પૂરેપૂરી કૃપા હોવા છતાં તેમનું જીવન અત્યંત સાદું, નિરભિમાની અને નમ્રતાભરેલું છે. ત્રીસેક વર્ષથી ભાવનગરમાં વસવાટ કરવા છતાં વતન ડુંગરને યાદ કરે છે અને બધી જરૂરિયાત પૂરી પાડે છે. ડુંગરમાં કન્યાશાળાનું મકાન, દવાખાનું, બાલમંદિર, પ્રસૂતિગૃહ વગેરે તેમની સખાવતેથી ઊભાં થયાં. આ ઉપરાંત ડુંગર હાઈસ્કૂલ માટે ચાલીશ હજારનું દાન આપ્યું. આ ઉપરાંત જ્ઞાતિ બેડિગ, વણિક ભોજનાલય, શ્રીમાળી બ્રાહ્મણવાડીને પણ સારી સખાવત કરી. આ ઉપરાંત ગરીબ બાળકનાં પુસ્તકે, ફી તથા ગરીબ દર્દીઓને દવા-ઇંજેકશન, દૂધની મદદ તે આજે વર્ષોથી ચાલુ છે. ડુંગરમાં છાત્રાલય માટે કન્યાશાળાના મકાનવિસ્તાર માટે તથા ખાંભામાં હાઈસ્કૂલ માટે કુલ રૂ. ૬૦ હજારની માતબર રકમ આપી. તેમને આ દાનનો પ્રવાહ રૂ. બે લાખ સુધી પહોંચ્યું છે. ભાવનગરમાં તેઓએ સસ્તું ભેજનાલય શરૂ કરેલ છે. તેમાં ફક્ત રૂા. ૧૮માં બે ટંક ભજન પૂરું પાડતી કાયમી ભેજનશાળા ખેલી છે. આ ઉપરાંત બીજા અનેક વિદ્યાર્થી અને લેકે પગી કાર્યો આજે પણ તેઓનાં ચાલુ છે. સંપૂર્ણ વૈભવની સગવડતા હોવા છતાં સંપૂર્ણ સાદગીભર્યું, નિરભિમાની અને નમ્ર જીવન જીવનાર જિંદગીમાં મહેનત અને પુરુષાર્ષમાં માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy