SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુદ્રા, એક સુવર્ણ રજત શીલ્ડ, ૩ અમેરિકન એવાર્ડ, બે નેશનલ એવાર્ડો અને એકાદ લાખ રૂપિયાનાં પારિતોષિકાના તેઓ એક માત્ર વિજેતા છે. બહુમુખી પ્રતિષ્ઠાસ પન્ન, ધ્રુવતારક વીમા એજન્ટ અને બનાસકાંઠાના કમ યાગી શ્રી કનૈયાલાલ ભણસાલી ભારતીય જીવન વીમા નિગમની ૩૦ મી સ’વત્સરીના સને ૧૯૮૬/૮૭ના ઐતિહાસિક વર્ષમાં બે સુવર્ણ ચંદ્રકા જીતી · વીમા ાદુગર 'ની તેમની રાષ્ટ્રવ્યાપી સુવર્ણ કીર્તિ પર નવા સુવર્ણ કળશ ચડાવવા ભાગ્યવંત બન્યા છે, એ જણાવતાં હૈયામાં હર્ષની છેળે ઊછળે છે. અખિલ હિંદ જીવન વિમા નિગમે ૩૦મી સ'વત્સરી સુવર્ણ ચંદ્રક સ્પર્ધા L.I.C” s 30th Annivasary Gold Medal Competition જાહેર કરી સને ૧૯૮૬ના ઓગસ્ટ માસના માત્ર ૧૫ દિવસમાં રૂા. ૬૦ લાખનુ નવું કામ આપી શ્રી ભણસાલી અતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતી ગયા. તે પછી સને ૧૯૮૭ના માર્ચ માસના ૨૫ દિવસમાં રૂા. ૫૦ લાખથી વધુ વીમે વેચી એક વિશેષ સુવર્ણ ચ'દ્રક પ્રાપ્ત કર્યો છે. આમ ત્રણ દાયકાની અતિ ઉજ્જવળ વીમા કારકીદી માં ૩૦ સુવર્ણ ચંદ્રકા જીતીને શ્રી ભણસાલીએ અનેાખે। ઇતિહાસ સર્જ્યો છે. આટલા સુવણૅ ચંદ્રકે અન્ય કોઈ વીમા એજન્ટે જીત્યાનું અમારી જાણમાં નથી. વીમાક્ષેત્રે ૩૦ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી વીમાની દુનિયામાં રેકોર્ડ કર્યાં છે. વીમા ક્ષેત્રની વિરલ સિદ્ધિએની કદરરૂપે સને ૧૯૮૨માં ‘હિંદી વેપારી મહામડળ ’ના દેશના બચતક્ષેત્ર માટેના એવાર્ડ' જીતનાર પણ એ એક માત્ર વ્યક્તિ છે, મક્કમ મનોબળ, અપ્રતિમ ધગશ, અથાગ પરિશ્રમ, અન્યને સહાયભૂત થવાની વિરલ ભાવના અને સંકલ્પાને સિદ્ધ કરવાની તન્મયતા એ એમના સાફલ્ય જીવનની અદ્ભુત ચાવી છે. એમના જીવનમાં સદા આશાના ધોધ અવિરતપણે વહે છે. થાકને એ કદી ગણકારતા નથી. Impossible જેવા શબ્દ એમના શબ્દકેષમાં નથી. ક્રિકેટક્ષેત્રે સુનીલ ગાવસ્કર એટલે tons otrans Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy