SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૫૧૫ મેનેજર, મરીન ડ્રાઈવ સરહરકિશન હોસ્પિટલમાં જૈન મહિલા સંમેલનમાં ઉપપ્રમુખ છે. શિક્ષણ માટે વિદ્યાર્થી કેલરશિપ અપાય છે. હરકિસન હેસ્પિટલમાં ડોક્ટરના નામે કીડનીને વિભાગ આપેલ છે. ડાયાલિસીસ–કીડની વિગેરે માટે મેટી રકમનું દાન. યાત્રાળે એલ-ઓવર ઇન્ડિયાની યાત્રા દર વર્ષે યાત્રાર્થે હિન્દમાં ફરતા. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણ પ્રેમી ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની છે. લગભગ સિત્તેરની ઉંમરે પહોંચેલા આ શ્રેણીશ્રીએ એલ. એલ. બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિઓમાં જ રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમૂહને પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠશ્રી જીવનલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા. છતાં મુંબઈ-અમદાવાદ અને જગ્યાએ વસવાટ ચાલુ રાખે મતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલાક સમય કામગીરી બજાવી. બિલેરી કામ જેવું તેમનું કેમલ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધ હરીફાઈ, કાવ્યસ્પર્ધાઓ, શિક્ષણ સંઘની પત્રિકાનું એડટિંગ, નવકાર અને અન્ય સ્તવનેની કલાકેન્દ્ર દ્વારા રેકર્ડો ઉતરાવી. શિબિરનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્નીને આભારી ગણે છે. પરિવાર સાથે ભારતનાં લગભગ બધા જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. પાલીતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં સંપત્તિનો સદ્દઉપયોગ કરી સારો એ લાભ લીધો. સંસ્કારધનને બચાવવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. સાથે સતત સંપર્કમાં રહીને નવસારી પાસે તપવન ઊભું કરવામાં પિતાથી શક્ય તે પ્રદાન અર્પણ કર્યું છે. વાંચન અને સંગીતકલા વગેરેમાં તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy