SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] [ આપણા શ્રેષ્ઠીવ પૌષધ-જીવદયા, સાધર્મિક અને જિનભક્તિ પ્રતિક્રમણ એ પાંચે માટે દરેક સંઘાને સારી પ્રેરણા કરી છે. પ્રભાવના માટે આર્થિક સહયોગ અપાય છે. પાઠશાળાએ ઊભી કરવામાં આવે છે. પેાતે ઉપરાંત તેમના મિત્રા પાસેથી પણ મેટી રકમ લઈ આવે છે. ઘણી પ્રવૃત્તિઓમાં યોગદાન-અપરિગ્રહના પેાતાને પણ વ્રત છે. ભાવના છે કે વિશેષમાં ખૂબ જ પ્રચાર થાય. તે માટે અખના છે. પ્રત્યેક જૈન બાળક જૈન ધથી જ્ઞાત અને તેવી ખ્વાયેશ છે. દરેક બાળક પાઠશાળા જાય તેવી લગની છે. દરરાજ બે અઢી કલાક પૂજા, જપ, જિનભક્તિ, જપ-સાધના, પૌષધ, દરરોજ પાંચ દેરાસરનાં દર્શન, સમ્યજ્ઞાન, નવકારનુ વ્રત, આયંબિલ—તેમના જીવનમાં આરાધના જોઈ એ જ. નવકારશી ચોવિહાર આયખિલ પૌષધની આરાધના, આસામ સિવાય ભારતનાં બધાં જ તીર્થો જઈ આવ્યા. રાજસ્થાન બે-ત્રણ વખત જઈ આવ્યા. સ્મિતાબહેન શ્રેણિકભાઈ પણ એવાં જ ગૌરવશાળી મહિલા રત્ન છે. શ્રો કૈલાસભાઈ એચ. વકીલ મૂળ વતન અમદાવાદ. ૧૯૩૨થી મુંબઇમાં તેમનું આગમન થયું. શરૂઆતમાં ઇન્કમટેકસમાં નોકરીથી જીવનની શરૂઆત કરી. સૌરાષ્ટ્ર સરકાર વખતે આસિસ્ટટ કમિશ્નર તરીકે યશસ્વી કામગીરી. ત્યારબાદ મુંબઈમાં સ્થિર થયા. વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાએમાં તેમની નોંધપાત્ર સેવા જાણીતી બની છે. અખિલ હિન્દ કાન્સ, જૈન ગાડીજી, લાલબાગ ભેજનશાળા વગેરેમાં ટ્રસ્ટી તરીકે સારુ કામ કર્યુ. મરીન ડ્રાઈવ એસેસિયેશનના પ્રમુખ તરીકે પણ ઘણા સમય સેવા આપી. ૧૯૬૫ થી ૧૯૭૦ દરમિયાન જે. પી. તરીકે સન્માન પામ્યા, અમદાવાદમાં સમેત-શિખર દેરાસરના જીર્ણોદ્ધારમાં સક્રિય રસ લીધા, મુંબઈ ખાતે આ. કે. પેઢીના ટ્રસ્ટી અને સલાહકાર તરીકે સેવા આપવા ઉપરાંત જૈન એજ્યુકેશનસેસાયટી વગેરેમાં તેમનું પ્રદાન યશસ્વી રહ્યું છે. શકુન્તલા હાઈસ્કૂલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy