________________
અભિવાદનગ્રંથ |
[ પ૧૩ ગડીજી પાઠશાળા, હીરસૂરીશ્વરજી પાઠશાળા, મહાવીર વિદ્યાલય, આત્મવલ્લભ કેળવણી સંઘ, જગતગુરુ મિત્રમંડળ, પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક–સભા, ભણશાલી દ્રસ્ટ, વર્ધમાન કલ્યાણ કેન્દ્ર અને શંખેશ્વર આરાધક મંડળ જેવી ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.
૪૫ વર્ષ પહેલાં શ્રી વલ્લભસૂરિ મહારાજ સા. ના. ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણથી પ્રેરાઈને એમણે પિતાની બધી જ મૂડી સત્કાર્યો કરવામાં ખરચી નાખેલી. એમને આધ્યાત્મિક પ્રેરણા પૂરી પાડનાર છે, પંન્યાસશ્રી ભદ્રંકર વિજ્યજી મહારાજ સાહેબ.
તેમના પરિવારમાં શ્રેણિકભાઈએ નાની ઉંમરથી જ ભક્તામર મેહે કર્યું અને જાહેરમાં બોલેલું. સંઘે સન્માન કર્યું. પાઠશાળામાં તમામ પાસા ઉપર અભ્યાસ કર્યો. પંન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ પાસે તેમને ગુરુ તરીકે સ્વીકૃત કરીને નમસ્કાર મહામંત્ર ઉપર, મૈત્રીભાવ ઉપર ખૂબ જ ઊંડું ચિંતન કર્યું. જેન ફિલોસોફીને અભ્યાસ કર્યો. નવપદજી જેવીસ ઓળીની આરાધના તેમની નિશ્રામાં પિતાશ્રી અને ભદ્રંકર મહારાજ સાહેબ પાસેથી પ્રેરણા મળી. બોડેલી પંચમહાલ જિલ્લામાં લેકેને વ્યસનમુક્ત બનાવવા અને ધર્મમાં જોડાવા અવારનવાર પ્રચારસભાઓ યેજવી, ગ્રામ સભાઓ યોજવી, પાઠશાળાએ મજબૂત થાય તેની ખૂબ જ ધગશ છે. પાઠશાળાની અવારનવાર મુલાકાત લે છે. તત્ત્વજ્ઞાન પરિષદમાં ઉપપ્રમુખ છે. ગોડીજી પાઠશાળાની વીરસૂરિજી સેક્રેટરી સંચાલન કરે છે. બન્ને પાઠશાળાનાં બાળકને મધ્યપ્રદેશ જેસલમેર વગેરે યાત્રા પ્રવાસે કરાવ્યા. શાળાનાં પાઠ્યપુસ્તકે ફ્રી મળે તે માટે પાલનપુર જેન કેળવણી કેન્દ્ર ફંડના તેઓ સેક્રેટરી છે. જગતગુરુ મિત્ર મંડળમાં પણ તેમણે સેવા આપી છે. પેટ્રન છે. શાંતિનાથ જૈન પાઠશાળા જૂની–તેમાં પણ સેક્રેટરી છે. ચંદ્રશેખરવિજયજી મ. સા.ના વીર સૈનિકમાં પણ દળમાં પણ મહત્ત્વને ભાગ લે છે. તેમની પ્રેરણાથી જુદાં-જુદાં ગામમાં પયુંષણની આરાધના કરાવે છે. સૂત્રે ઉપર વ્યાખ્યાન, 2. ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org