SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી કાન્તિલાલ સી. રોડ ' મૂળવતન પાલીતાણા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતાએ કાળજીપૂર્વક ભણાવી ગણાવી ત્રણે ભાઈ આને તૈયાર કર્યાં. જૂન ૧૯૬૪માં મશીનરી સાથેની ૧૦ X ૧૦ની ભાડાની જગ્યામાં ખૂબ નાના પાયે કાઈપણ જાતની મૂડી વિના શેઠ એન્જિનિયરિંગ વર્કીંસ ’ નામથી ધધાની શરૂઆત કરી. ૧૯૬૫ અને ૧૯૬૬ ખૂબ મહેનત કરી આઈસ પ્લાન્ટની નાની આઈ ટેમા, ફાયર !ાઈઝિંગ ઇકવીપમેન્ટના પાર્ટ્સ, કાલ્ડ સ્ટોરેજના દરવાજા ૧. ચીજોના ઉત્પાદનથી ધંધામાં સ્થિર થયા. ૧૯૬૭માં મેમ્બે આર્ટસ કેન્સ ઇન્ડસ્ટ્રીઝ ’ નામથી બીજુ યુનિટ શરૂ કરી આયાત થતાં આઈસ કેન ભારતમાં બનાવવાની શરૂઆત કરી. ૧૯૭૦માં ‘બેએ સ્ટીલ એન્ડ એન્જિનિયરિંગ કુાં.’ નામના ત્રીજા ઔદ્યોગિક એકમની સ્થાપના કરી લેાખંડના તવા તથા કડાઈ વગેરેનું... મેટા પાયા પર ઉત્પાદન શરૂ કર્યુ. પાછળથી શેરિંગ તથા બેન્ડિં`ગના મેટાં મશીના વસાવી જોબવર્ક પણ શરૂ કર્યું. ૧૯૭૩માં શેઠ એન્જિનિયરિંગ વક્સ એ એક્ષપોર્ટની પણ શરૂઆત કરી. સ્ટીલ પ્લાઉ, શાવેલ સ્ટીલ ટૂંક પીકેસ, ઘમેલા, તવા, બકેટ, રેફ્રીજરેશન ઈકવીપમેન્ટ્સ વગેરે ચીજોના અક્સપોર્ટ બિઝનેસ વધાર્યા. ૧૯૭૫માં તવા અને બીજી ચીજોના ઉત્પાદન માટે લેાખંડની શીટ પ્લેટ્સ કેાઈલ્સ ખરીદવાના અનુભવથી શેઠ એન્ટરપ્રાઈ સિસ ’ નામનું નવું ટ્રેડિં’ગ યુનિટ ઊભું કરી લેાખંડના શીટ પ્લેટસને જથ્થાબંધ વેપાર શરૂ કર્યાં. ( 6 Jain Education International [ ૫૦૭ ૧૯૮૦માં * નવભારત ફેબ્રિકેટસ ’ના નામથી HR/CRની કાઇલાનુ ડીકોઈ લિંગ કરવાના પ્લાન્ટ વિશાળ શેડમાં શરૂ કર્યાં, જેણે મુંબઈના સૌથી મેાટા અને સગવડતાવાળા ડીકેાઈલિંગ પ્લાન્ટ તરીકે નામના મેળવી. ૧૯૮૩માં શ્રી હિંમતભાઈ એ ઈંગ્લાંડ અને જર્મની જઈ આધુનિક ડીકેાઇલિંગ અને સ્લીટિંગ મશીનરીના અભ્યાસ કર્યાં. ૧૯૮૪માં ન્યુ એમ્બેમાં ૫૩૦૦ સ્કેવર મીટરના ઔદ્યોગિક વસાહતમાં વિશાળ પ્લોટ ખરીદ્યો. ૧૯૮૭માં સી પ્રતાપ એન્જિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy