SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્ર થ [ ૫૦૫ સૌરાષ્ટ્રના સ્વામીનારાયણના ગઢડાના સુવિખ્યાત સુખી સમૃદ્ધ જૈન વણિક પરિવારમાં શ્રી કાંતિલાલભાઈ ના જન્મ ઇ. સ. ૧૯૨૫ના માર્ચની ૨૭ તારીખે થયા હતા. C વતનમાં અભ્યાસ પછી પિતાના પગલે પગલે યુવાન શ્રી કાંતિભાઈ કિસ્મતના ખેલ ખેલવા મદ્રાસને આંગણે ઈ. સ. ૧૯૫૬માં આવી આયાત નિકાસના વ્યવસાયમાં સામેલ થયા હતા. આગેકદમીનાં ઉન્નત સ્વપ્ના સદાય હૈયામાં ઘાળાતાં આ યુવાને સ્ટેનલેસ સ્ટીલના વ્યવસાયમાં ઝંપલાવી ઍનિથ ઇન્ટરનેશનલ 'ના નામે સ્ટેનલેસ સ્ટીલના કારખાનાના પાયા નાંખ્યા હતા. આજે આ ઉદ્યોગક્ષેત્રની તેમના ઉન્નતિ ઉજ્જવળ સ્વરૂપ પામી છે. ભવ્ય ‘ ઝેનિથ હાઉસ ’ના દ્વારેથી તેનુ સંચાલન થઈ રહ્યું છે. ભારત સરકારે સ્ટેનલેસ સ્ટીલના શ્રેષ્ઠ નિકાસ માટે એવા પણ આપ્યા છે. તેઓ ‘રાજયાગ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેનપદે છે. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ શ્રી કાંતિલાલભાઈ માખરે છે. શ્રી ગેાલિવાડ મિત્ર મ`ડળનું ઉપપ્રમુખસ્થાન સ. ૧૯૮૧માં દીપાવ્યુ` હતું. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર જૈન સઘના ઉપપ્રમુખ તરીકે, શ્રી સૌરાષ્ટ્ર જૈન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે, શ્રી જૈન સાઘ્યલ ગ્રુપ મદ્રાસ સેન્ટ્રલના પ્રમુખપદે સારી સેવા આપી રહેલ છે. તેઓશ્રી ગુજરાતી મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી રહેલ છે. તેઓશ્રી લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડેપ્યુટી ડિસ્ટ્રિકટ ગવર્નર પદે નિમાયા છે. ઉદ્યોગક્ષેત્રમાં તામિલનાડુ મેટલવેર એસોસિયેશનના ૧૯૮૨થી ૧૯૮૭ સુધી પ્રમુખપદે સારી સેવા આપી છે. તેમ જ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસ એસેસિયેશનના ઉપપ્રમુખ છે. તેઓશ્રી મદ્રાસની વે‘કટેશ્વરા એન્જિનિયરિંગ કોલેજ તથા શ્રી ગુજરાતી એ. બી. પારેખ વિદ્યામ`દિર તથા શ્રી ગુજરાતી કન્યા કેળવણી મ`ડળ તથા બાળવિહાર ગિલ્ડ એફ સર્વિ`સ, શ્રી ગુજરાતી સહાયકારી હોસ્પિટલમાં ખૂબ સારી સહાય કરેલ છે. માતૃભૂમિ ગઢડામાં ત્યાંની પાંજરાપાળ તથા ત્યાંની અન્ય સંસ્થાઓને સારી રકમ ઉદારતાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy