SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ] [ આપણા શ્રેષ્ઠીવ પોતાના જીવન દરમ્યાન ભાગની પૂરી સામગ્રી અને વય હેાવા છતાં વિધુર થયા પછી પાળેલુ નિર્માળ બ્રહ્મચર્ય, અતિ ધનપતિ છતાં વેષભૂષા વગેરેમાં સાદગી, સામાન્ય માણસ સાથેના વનમાં દાખવેલું સૌજન્ય અને નિરભિમાનતા, શ્રીસ'ધના સાત ક્ષેત્રની રક્ષા, સેવા માટેની લગની, સાધુતા તરફને પૂજ્યભાવ, વિવિધ પ્રશસ્ત ગુણે! અને પુણ્ય પવિત્ર બુદ્ધિના બળે શ્રી જૈન સંઘના વિવિધ સોંપ્રદાયેામાં અને ભારતભરમાં ભારે મેટી યશકીર્તિ મેળવીને જૈનસમાજને ગૌરવ અપાવ્યુ` છે. ( જૈન પત્રમાંથી સાભાર ) ——— શ્રી કનુભાઈ જીવણદાસ લહેરી જેમના ઉઘાડી કિતાબ જેવા નિળ નિષ્કલંક ભાતીગળ જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળી રહે છે, જેમણે જીવનસમુદ્રનુ’ મથન કર્યું. તેમાંથી નીકળેલા ઝેરને પચાવી લીધુ હાય અને રત્ના સમૃદ્ધિ કે અમૃત સૌને વહેંચી દીધાં હાય તેવા પરોપકારી વ્યક્તિની આ તેજસ્વી જીવનયાત્રાને વંદન કર્યાં વગર નથી રહી શકાતું – એમની અજોડ સ્થિતિસ્થાપકતા, ઈશ્વરમાં સંપૂર્ણ પણે સ્વીકારેલી શરણુગતિના જીવનયજ્ઞ દીર્ઘકાળ સુધી મઘમઘતા રહેશે. - Jain Education International કયેગી શ્રી કનુભાઇ જીવણદાસ લહેરીના જન્મ સ. ૧૯૭૦ના જે સુદિ ૩ના દિવસે રાજુલા મુકામે થયા હતા. ૧૩ વર્ષની ઉંમર સુધી તેમણે મુબઈમાં વિદ્યાભ્યાસ કર્યા હતા. તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ થતાં તેએ માસાળમાં રાજુલા આવ્યા અને બે વર્ષ અમરેલી કપાળ બેડિંગમાં અભ્યાસ કરી સન ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધે ત્યારથી ૧૯૪૨ સુધીમાં દરેક લડતમાં ભાગ લીધેા. અદ્વિતીય રાજકીય સહિષ્ણુતાના બચપણથી જ દર્શન થતાં—અવારનવાર જેલ ભેગવી આ સ્વાત’ત્ર્યસેનાની અને આરઝી લડવૈયા ૧૯૪૪માં જૂના ભાવનગર રાજ્યની ધારાસભામાં ભાવનગર પ્રજા પરિષદના સભ્ય તરીકે રાજુલાથ બિનહરીફ ચૂંટાયા હતા. સ્વરાજ્ય માટે ઝઝૂમ્યા અને સુરાજ્ય માટે જીવનભર મથ્યા. સં. ૧૯૪૮માં જૂનાગઢ મુકામે આરઝી હકૂમતમાં ખાખરિયાવાડના ગિરાસદારોને હિજરત કરાવી અને અગ્રભાગ લીધે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy