SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] શ્રી હરિરામભાઈ ઠક્કર પાંચ પાંચ દાયકાથી દુનિયાના ઘણા દેશેાને ભારતીય અથાણાં ખવડાવી રહેલા એક કચ્છી ગૃહસ્થ હરિરામ જેરામ સેવાવાળા અથાણાંના વ્યવસાયમાં એક અનોખી ભાત પાડી જાય છે. ૧૯૩૫માં નાના પાયા પર શરૂ કરેલા અથાણાંની નિકાસના ધંધા આજે એટલા વિકસ્યા છે કે સ્થાનિક વેચાણ માટે હાલમાં જ તે પેાતાનાં ઉત્પાદન બજારમાં મૂકી શકયા છે. [ આપણા શ્રેષ્ઠીવર્યાં ચીન અને રશિયાને બાદ કરતાં દુનિયાના નાનામેટા અનેક દેશેામાં તેનાં ૨૦૦ જાતનાં અથાણાંની નિકાસ થાય છે. ગુજરાતીઓની મનભાવતી વાનગીઓ જેવી કે સુરતી ઊંધિયું, પાતરાં અને ટી. ડારાં-પરવળનાં શાક પણ તેઓ ટિન પેકમાં પરદેશ મેકલે છે. ત્રણ બ્રાન્ડ હેઠળ તેઓ પેાતાનાં અથાણાં વેચે છે. શિવરી ખાતે આવેલી તેમની વિશાળ અથાણાંની ફેકટરીમાં જરૂરિયાતમદ પાંચસો જેટલી મહિલાઓને રાજીરાટી મળે છે. સ્વય સંચાલિત ત્રા દ્વારા અથાણું ભરવાની સાથેસાથ એટલેાને સીલ થવા સુધીની વ્યવસ્થા અહી. સેકડામાં જ થાય છે. તેઓ અથાણાંના મોટા જથ્થા કાળજીપૂર્વક સંઘરવા માટે પેાતાના કાલ્ડ ટારેજ ધરાવે છે. અથાણાં તૈયાર થાય એટલે ફેકટરીની અદ્યતન લેબેરેટરીમાં તેના નમૂના ચકાસવામાં આવે છે. છેલ્લાં ચાલીશ વર્ષ થી સતત અથાણાંની નિકાસ કરનારા શ્રી ઠક્કરને રાષ્ટ્રપતિ તરફથી એવા પણ પ્રાપ્ત થયા છે. તેના દાવા છે કે તેનાં અથાણાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક પ્રિઝર્વેટીવ્ઝથી રહિત હાય છે. અથાણાં ઉપરાંત આંબલી અને બાસમતી ચોખાની નિકાસ પણ તેઓ કરે છે. મુબઈમાં ફાઉન્ટન ખાતે અમેરિકન ડ્રાયફ્રૂટ ટેસ'માં શુદ્ધ ઘીની મીઠાઇએ તેમ જ સૂકા મેવાની વિવિધ વાનગીઓ ખરીદવા લોકેાની ભીડ જામે છે. મુંબઈની ફેકરીની જગ્યા નાની પડતાં નડિયાદ ( ગુજરાત )માં વિશાળ ફેકટરી સ્થાપીને ઉત્પાદનમાં વધારા કરાયા છે. નિડયાદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy