SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગણોથી શોભતા શ્રી હસમુખભાઈને માંગલિક ધર્મને વારસો બચપણથી મળેલો એટલે ધાર્મિક આયોજનમાં મહત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહેલા શ્રી હસમુખભાઈ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યું નથી. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હમેશાં નજર સમક્ષ રાખીને કામ કરીને રહ્યા છે. જેને સંપ્રદાયના બધા જ સાધુ-સાધ્વીજીઓ તરફને તેમને અનન્ય પૂજ્ય ભાવ અને વૈયાવચ્ચે માટે તેમની સેવાપરાયણતાને કારણે કેટલીયે સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે. જીવનનાં સ્વપ્નાઓ અને કાર્યો માત્ર તરંગી મરથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. શ્રી હસમુખભાઈ મહેતા ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા લેહાણ જ્ઞાતિના પરમ હિતચિંતક તેમ જ જનસેવા અર્થે જેમણે પિતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂર્વજન્મના ગબ્રણ પુરુષ અને જામનગરના આ શાહ સોદાગરને ભારતભરની જનતા ઓળખે છે. નિરભિમાની અને નિખાલસ સ્વભાવને શ્રી હરજીવનદાસ બારદાનવાળાને મળવું એ જીવનને એક લહાવો છે. તેમનાં દાને અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલા છે. જામનગરમાં પિતાની જ મહિલા હાઈસ્કૂલ કે જેમાં ૮૫૦ થી ૯૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy