SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૭૯ સાદગી એમના જીવનમાં વણાયેલી છે. કરોડપતિની પત્નીનુ જરાય અભિમાન એમને નથી. કપડાં કે ઘરેણાંના દેખાવ પણ એમના શરીર ઉપર કયારેય નજરે નથી પડયો. ઈશ્વરે એમને શારીરિક સૌંદર્ય. તે। આપ્યું જ છે પણ એમના આંતરિક સૌંદર્યની પ્રતિભા પણ અનેરી છે. પૂ. બા લક્ષ્મીસાવિત્રીના અવતાર સમા છે. પૂજ્ય બાપુજીના અવસાન પછી તે પૂ. આ લગભગ વધુ સમય પારદરમાં જ ગાળે છે અને રાજ સાંજે ગુરુકુલ આવે અને બધાંની ખબર-અંતર પૂછે. હે પુજ્ય ખાને પૂછ્યુ કે તમને પોરબંદર વધારે ગમે કે મુંબઈ? તે ખાએ કહ્યું : “ મને પારખ’દર વધારે ગમે. અહીં મને મનની શાન્તિ લાગે છે. વળી મારાથી અહીં દાન-પુણ્ય પણ સારાં થાય છે. વળી રાજ સાંજના ગુરુકુલ આવુ... એટલે તી ધામમાં આવ્યાની પરમ શાંતિ અનુભવું છે. tr પૂ. માના જીવનમાં મનુષ્યજીવનને ઉપયાગી ઘણા ઘણા ગુણા છે. ઘેાડુ ભણેલાં હોવા છતાં પૂર્વ જન્મની કમાઈ થી રામાયણ, મહાભારત આદિનું ઘણું જ્ઞાન પાતે ધરાવે છે. ધમ કથા તા એવી સરસ રીતે કહી બતાવે છે કે સાંભળનાર તેમની રજૂઆત ઉપર ધન્ય બની જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે પૂજ્ય મા જે વાત કહું તે હૃદયની કહે છે. તેમના વિચારે માત્ર વિચારો જ નથી હોતા પરંતુ અનુભવવાણી હેાય છે. કયારેક એમની ઉપમાઓ અને અભિવ્યક્તિએ એટલી ઊંડી અને સચાટ હેાય છે કે કઇ પણ વિદ્વાન સમાજને એકવાર તેા વિચાર કરતા કરી દે. પૂજ્ય ખાને જ્યારે પ્રસ`ગ પડચો છે ત્યારે ત્યારે તેમણે પાતે જ પેાતાના વિચારો લખીને રજૂ કર્યો છે. પ્રસંગેાપાત્ત તેમણે રજૂ કરેલા તેમાંના થોડાકનું અવગાહન કરીએ તા......... (૧) ૧૮૫૮–૧૫મી ઓગસ્ટ વિચારાની ધારા સૌ વહાવી શકે છે પરંતુ વનની ધારા અઘરી લાગે છે. ભણવાની સાથે વિશાળ હૃદય કેળવવાની જરૂર છે. તમે સૌ સાચુ શિક્ષણ મેળવી જીવનનું અને રાષ્ટ્રનું કલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy