SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનન્ત્ર ધ ] [ ૪૭૫ થઇ છે એ સતી આ જ છે. બા એ એમની ફઈની કરીને બતાવી હતી, જેની આંખ ફાંગી અને રગ સાધારણ હતા. ઘેાડેસવાર ભાણવડ ગામમાં પણ ન ગયા અને તુરત ગેારાણે પાછા ફર્યાં. ઘરે જઈને બધાને વાત કરી કે નાનજીની સગાઈ જેની સાથે થઈ છે એ છેાકરી તેા ફાંગી અને સાધારણ રંગની છે. હવે શું થાય ? આ વાત સતી ભૂલી ગઈ અને લગ્ન થઈ ગયા બાદ બધાં ખાને જોવા આવે. કેઇ આંખ જુએ અને કઈ રંગ. આખુ પારદર બાને જોવા ભેગુ થયુ. બાના લગ્ન પારખદરમાં થયેલા. બધાં જ સગાંવહાલાં પાબંદરમાં આવેલાં. આખા ઘરમાં માનાં રૂપર’ગ અને આવડતની ચર્ચા થાય. મને સમજણ ન પડે કે આમ કેમ ! બધાં જોતાં જાય અને ખેલતાં જાય કે અરે ! આની આંખ પણ સુંદર છે; થેાડીઘણી રૂપાળી પણ છે તથા ચાલાક અને હોંશિયાર ખૂબ છે. અને જ્યારે વાતની ખબર પડી ત્યારે માંડીને વાત કરી. બધાંને ખૂબ હસાવ્યાં. સાળમે વર્ષે તેમનાં લગ્ન થયાં. તે દિવસેાના રિવાજ મુજબ ઘૂમટો કાઢીને થયાં. સાસરિયે આવ્યા પછી ઘણાં વર્ષો લાજ કાઢી. પૂ. બાપુજી લડનથી પાછા ફર્યાં પછી લાજ મૂકી. લગ્ન થયાં તે વખતે પૂ. બાપુજીની સ્થિતિ બહુ સારી ન હતી પર`તુ પૂજ્ય ખાનાં પગલાંથી પૂ. બાપુજીના ભાગ્યમાં પલટા આભ્યા અને ચારે ખાન્તુ સફળતા દેખાવા લાગી. આ સમયે આફ્રિકામાં ત્રણ જીનરી હતી અને તેની સ્થિતિ પણ ડામાડાળ હતી તે સુધરી અને લગાઝીમાં બીજી એ ફેકટરી બની ! નાનપણમાં ભૂવાએ ભાખેલા બેલ સાચા પડવા લાગ્યા અને ભાણવડના સામાન્ય લેહાણાની દીકરી રાજ્યલક્ષ્મી બનીને સહુને સુખ-શાંતિનું દાન કરવા લાગી. પૂજ્ય ખાતુ લગ્નજીવન ઘણું સુખી હતુ. નાનજીશેડ જેવા તેજ અને ધૂની પુરુષનું પડખું સેવવુ તે નાની વાત નથી. પૂજ્ય બાપુજી કયારે કર્યુ પગલું લેશે તે કાઇથી કળી શકાય તેમ ન હતુ. તેમાં હરહંમેશ પૂ. બાપુજીને અનુકૂળ રહેવાની તૈયારી પૂજ્ય બાએ કેળવી હતી. પતિ જ પરમેશ્વર એવી આય - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy