SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૭૧ ભાઈ સુધાકરભાઈએ મઢડાની ખેતી સંભાળી. કંપનીની આર્થિક હાલત કથળતી હતી પણ હિંમત ન હારતાં મુશ્કેલીને સામને કરી શ્રી સુમતિચંદ્રભાઈએ ધીમે ધીમે કંપનીને પગભર કરવા માંડી. તેમની તીવ્ર ધગશ અને સાહસિક વૃત્તિને કારણે પિતાની મિલ– સ્ટોરની લાઈનની સાથે અગ્નિશામક સાધનનું કામ શરૂ કર્યું. ફાયર એક્ટીગ્લિશર જેવી જડ વસ્તુને જનતાની નજરમાં પ્રસિદ્ધ કરનાર તેઓ પ્રથમ હતા. Firex ના બનાવનાર તરીકે તેમના સાહસ, ધંધાદારી કુનેહ અને તેજસ્વી બુદ્ધિપ્રજ્ઞાને લીધે એક દાયકામાં તેઓ સારી પ્રસિદ્ધિ પામ્યા. પ્રદર્શનમાં Firex ને સ્ટલ લઈ પ્રત્યક્ષ સેવા આપવાને વિચાર પણ તેમને જ હતો. બોમ્બે સેન્ટ્રલ પરની ગલીમાં રોજના ૧૦-૨૦-૨૫ ફાયર એફટીંગ્લિશર બનાવવાનું ૧૯૫૧માં શરૂ કર્યું. ૧૯૭૫માં તે અરુણ ચેમ્બર્સમાં કેટલાંયે નવનવાં સાધનોની જનાઓ થઈ. કારખાનું શરૂ કર્યું. રાતદિવસ ગવંડીમાં નાનાંમોટાં સાધનો તૈયાર થાય છે અને દેશવિદેશમાં પણ તેની મોટી માંગ છે. આ બધી કામની જવાબદારી હોવા છતાં તેઓને સ્વભાવ આનંદી, મિલનસાર અને પ્રેમાળ હતો. મોટા હિસાબોને અંદાજ મગજમાં જ તૈયાર હોય. યાદશક્તિ ઘણું તેજસ્વી હતી. લક્ષ્મીની મહેર હોવા છતાં તેઓ સાદાઈની મૂતિ હતા. મેટા ભભકામાં તેઓ માનતા નહિ. આટલું બધું કમાયા છતાં પિંડીચેરીનાં પૂ. માતાજી અને મહાગી અરવિંદ ઘોષના પ્રાણપ્યા હતા. તેમનાં સહધર્મચારિણી શ્રી સરલાબેન પૂ. માતાજીનાં પ્રેમપાત્ર હતાં. પંડીચેરીમાં “સરલા સદન” નિવાસગૃહ હતું. પિતાના કાર્યકરો પ્રત્યે મમતા હતી પણ ભૂલ થાય તે થોડા કડક પણ થઈ જતા. રામચંદ્ર જેવા વૃદ્ધ-બીમાર ડ્રાઈવરને ઘણાં વર્ષો સુધી જીવન બફર્યું. તેની ખરી કદર કરી. તેઓ ઉદારશસ્તિ હતા. પિતાના પૂ. પિતાજીના ગ્રંથે છપાવ્યા. ઉપરાંત મુંબઈમાં મણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy