SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા રાહત, ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઢિયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ભારત સરકારે પ્રથમ વાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરના બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મેટું ઇનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનના વિકાસ શ્રી લાદિયાએ ભારત ભરમાં પ્રથમ થાડી વિદેશી મદદ લીધા વિના પેાતાના પ્રયત્નથી કર્યો. વિશ્વભરમાં રખર ઉત્પાદન કરનારા માત્ર ગણ્યાગાંઠચા જ છે. ઉદ્યોગની સુંદર પ્રગતિને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસેમ્બર ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે તેમને એવાર્ડ આપ્યા. આ સિવાય ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝના માટે ઈવાસેટ રબ્બર સ્લીવ્ઝ તથા રબ્બર સ્પેડિંગ જેકેટ, પી. વી. સી. લેધર કલેાથ ઇન્ડસ્ટ્રીઝ માટે તથા મરક્યુરી સેલ કેસ્ટીક સેાડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન શરૂ કરતાં ભારત સરકારે શ્રી વી. વી. ગિરીના વરદ હસ્તે ચાંદીનાં શીલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ. ૧૯૭૮ના વર્ષીમાં તેઓશ્રીની કપનીએ ઉદ્યોગક્ષેત્રે ૨૫ વર્ષોં પૂરાં થતાં તે પ્રસંગે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીની સતત નવી નવી શેાધે કરી પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાત સ્ટોનાઇટ, માઈ ક્રારોટ બ્લેક ડાયમન્ડ માઈક્રીમેટ તથા સીલાલ આ મુજબની પાંચ આઈટમોના રેલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાના યશ પ્રાપ્ત કરેલ. સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ રૂા. રૂ. ૬૦,૦૦૦ (સાઈઠ હજાર )ની રકમનું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયેગી થવાની ભાવના બતાવેલ. શ્રી લાઠિયા ઉદ્યોગ ક્ષેત્રે ઘણા ઘણા આગળ વધેલા છે અને સતત પ્રવૃત્તિમય રહેવા છતાં સાથે સાથે દરેક પ્રસંગે પેાતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી ઉપયોગી થવાની ભાવના દર્શાવેલ છે; જેના પ્રતીક રૂપે આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ-~-પરસેાત્તમભાઈ લાઢિયા હોસ્પિટલ તથા કન્યાશાળા, મે દરડા તથા આજુબાજુનાં ગામનાં લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy