SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૫૧ માનવ સેવા સંઘ, પ્રેગ્રેસિવ ગ્રુપ, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, કાઉન્સિલ એન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કાયના અક્વેક વિકિટમ્સ એઈડ કમિટી વગેરેના, પ્રાગેસિવ ગ્રુપ 'ના સ્ટેન્ડિંગ કમિટીના તેઓ સભ્ય છે; જ્યારે એલ ઇન્ડિયા મેન્યુ. આગે નાઈ ઝેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર છે. આ ઉપરાંત સોળેક જેટલી સમિતિઓના તે આજીવન સભ્ય છે. કાર ફ્લેગ કમિટી ૬૭-૬૮ના તેઓ સેક્રેટરી હતા. તેઓ એમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હતા ( ૧૯૭૨/૭૩ ) તેમ જ એલ ઈન્ડિયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ૧૯૭૭-૭૮માં હતા અને રોટરી કલબ ઓફ મુંબઈ ઈસ્ટના પ્રમુખ ૧૯૭૮-૭૯માં હતા. તેઓએ ભારતમાં વિવિધ સ્થળેએ મુસાફરી કરેલ છે. રમ્બર : ટેક્નોલેાજી ક્ષેત્રે થયેલી આધુનિક પ્રગતિને અભ્યાસ કરવા તેએ ઈંગ્લેન્ડ, જાપાન અને ખાં જઈ આવેલ છે. રમ્બરની નિકાસ કરવા માટે સિંગાપાર હોંગકોંગ અને એસ્ટ્રેલિયા પણ જઈ આવ્યા છે. સિંગાપોરમાં થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય ટાન્ડડ ગે નાઈઝેશનના ૧૫૦ ( ISO ) માટે ભારતના પ્રતિનિધિ તરીકે રમ્બર રોલની કમિટીમાં નિયુક્ત થયા છે. તેએએ રબ્બરનાં સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું. રબ્બરની બ્લેકેટ બનાવવી શરૂ કરી. ભારતમાં પ્રથમવાર કેમ્પ્રેસિવ શ્રિંકિંગ રેંજ અને ઇવાસેટ રબ્બર સ્લીવ્ઝનું ઉત્પાદન શરૂ કર્યુ. નિય ંત્રણ પણ શરૂ થયું. વેલુનાઈયુક્ત રબ્બરના અને રબ્બરમાંથી બીજાં વિવિધ સાધનાનું ઉત્પાદન કરી મહત્ત્વનું ગણી શકાય એવું રૂ. ૨ (બે) કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રથમવાર બચાવ્યું. ભારતમાં એક માત્ર ખૂબ જ આધુનિક અને સંપૂર્ણ સાધનાવાળી તેએની રબ્બરની ફેકટરી છે. આ ફેકટરીમાં પુષ્કળ સાધનાવાળી લેબેરેટરીનો પણ સમાવેશ થાય છે, જેના વિસ્તાર ૪૩૦૦૦ ચારસ ફૂટના છે. ૨૩ એટેખર ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન નિમિત્ત તેઓએ કેશેાદ ટી. બી. હાસ્પિટલને મેટી રકમનું ફંડ આપ્યુ. અન્ય સસ્થાઓને પણ બધી મળીને લગભગ રૂ. ૨૦,૦૦૦ ની મદદ કરી. આ ઉપરાંત સશેાધન, તખીખી Jain Education International ܟ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy