SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો (૧) યુરોપમાં તેવું દિવસની સફર કરી છે. ઈંગ્લેન્ડ, આયલેન્ડ, સ્કોટલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ બિઝનેસ પરપઝ– એક્સપેાટ પધાના વિકાસ માટે (૨) મેાટાભાઈ સિવાય વિશાળ પરિવારના સભ્યા ગ્રેજયુએટ, ૧૯૫૬થી કુટુંબના સભ્યા અમેરિકા અભ્યાસ અર્થે જતા શીખ્યા. શરૂઆત કરી. છ ખાળકા અભ્યાસ કરીને વતન પાછાં આવ્યાં. ત્યાં નેાકરી નહીં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધીના ગાળામાં બાળકોના અભ્યાસ ગૌરવની મીના. (૩) 'સ્કારને વારસે જીવનસાફલ્ય પાછળનાં કારણેા કેળવણી પાછળ દાદાના મુખ્ય ફાળા. ખિલેલ જામનગરથી પંદર માઈલ જામવણસ્થળી શિવવલ્લભનું મોસાળ ૧૯૨૬માં જામનગરમાં આવી દુકાન કરી. ૧૯૨૬થી સ્થપાયેલ પેઢી આજે પણ ચાલુ છે. Do સ્વ. શ્રી શિવલાલભાઈ દીપચંદ શાહ શ્રી શિવલાલભાઈ ના જન્મ કરાંચીમાં થયા હતા. ૧૯૪૨ની લડત વખતે અભ્યાસ છેાડી કુમળી વયે લડતમાં ઝંપલાવ્યુ’- પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી માટે તેમણે લશ્કરી ખાતામાં નોકરી સ્વીકારી. બાવીસ વર્ષ લશ્કરી ખાતામાં કામ કરવાના એમને બહોળેા અનુભવ હતા. શિસ્ત, નિયમિતતા, ચાક્સાઈ, જવાબદારીની સભાનતા વગેરે ગુણે! લશ્કરમાં કામ કરવાને કારણે શિવલાલભાઈમાં સહજ રીતે જોવા મળતા. લશ્કરી નેાકરી છેડી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું અને પેાતાના સાળા શ્રી ચીમનભાઈ કે. મહેતા સાથે મળીને મુંબઈમાં દીપક ટ્રેડિંગ કુાં. ચલાવી અને સમય જતાં વડોદરામાં દીપક નાઈટ્રાઈટ લિ. ની સ્થાપના કરી અને તેના તેઓ સેક્રેટરી બન્યા. એ ઉદ્યોગ દ્વારા તેમણે ઉદ્યોગના ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી. પેાતે નાકરી કરતાં કરતાં જીવનમાં ઊંચા સ્થાને પહોંચ્યા હતા એટલે નેાકરી કરનાર માણસેાની મુશ્કેલીએ પ્રત્યે તેમને હ ંમેશાં સહાનુભૂતિ રહેતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy