SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ કપ શ્રી શામજી માવજી પારેખ કપાળ જ્ઞાતિના આગળ પડતા કાર્યકર તથા ઉદ્યોગપતિ. ૩૦મી સપ્ટેમ્બર ૧૯૦૬માં ચલાળા (તા. અમરેલી) સૌરાષ્ટ્રમાં જન્મ. ૧૯૨૫માં માધ્યમિક શાળાંત પરીક્ષા (મેટ્રિક) પાસ અમરેલી, ૧૯૨૮માં પિતાને કાકા સાથે મુંબઈમાં આગમન. ૧૯૩૦-મે. કે. બહેરામની કુ.માં રૂા. ૭૫ ના માસિક પગારથી સેલ્સમેન તરીકે શરૂઆત. ત્યારબાદ ૧૯૨૯માં મે. ગોરિ લિ. માં યાર્નના સેલ્સમેન. ૧૯૨૯: સૌ. મનહર ગૌરીબેન સાથે (તા. ૧૯-૧૧-૧૯૨૯) લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯૩૮: શ્રી વિજય સિલક મિસમાં ભાગીદારી તથા જાપાનથી વિવિંગ અને ડાઈગ મશીનરી મંગાવી મિલ ચાલુ કરી. ૧૯૪૪માં વાડીલાલ ચત્રભુજ ગાંધી પ–અશક મિસમાં જોડાયા અને ઇન્ડસ્ટ્રીયલ ડેવેલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની લિ.ના ડાયરેકટર નિમાયા. ૧૯૪૮: યુરોપ-અમેરિકાની પ્રથમ મુલાકાત. ત્યારબાદ ૧૯૫૯માં યુરેપને બીજો પ્રવાસ કર્યો અને ૧૯૬૨ તથા ૧૯૭૨માં ધંધાથે યુરોપ-અમેરિકાને પ્રવાસ કર્યો. ૧૯૫૫માં આદિત્ય ટેસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ભારત વિજ્ય વેલવેટ એન્ડ સિલ્ક મિસના કામકાજની શરૂઆત. ૧૯૫૬માં રોટરી કલબ ઓફ બેબે ઈસ્ટના ચાર્ટડી સભ્ય થયા. ૧૯૬૧: અમરેલીની પારેખદોશી કપોળ બેગિના નામકરણ વિધિ–સંસ્થાને રૂ. ૨૫૦૦૦નું દાન. ૧૯૬૩માં ચલાળામાં “પારેખ-દોશી ટાઉન હેલ.” ૧૯૬૪માં વિલેપારલે (મુંબઈ) ખાતેના પુતળીબાઈ કપોળ નિવાસમાં રૂમો બંધાવી. ૧૯૬૫માં ચલાલામાં નેત્રયજ્ઞ અન્ય ભાઈઓના સહકારમાં કર્યો. ૧૯૭૦માં અનેક સંસ્થાઓનાં ઉદ્દઘાટન. જીથરી ટી. બી. હોસ્પિટલમાં ફ્રી બેડ સ્થાપી. પિતાશ્રીના ધાર્મિક તેમ જ આધ્યાત્મિક સંસ્કારોથી રંગએલા શ્રી શામજીભાઈના હાથે નીચેનાં ધાર્મિક કાર્યો થયાં. ધંધાર્થી ક્ષેત્ર–ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેકટર-(ભારત વિજય વેલ્વેટ એન્ડ સિલ્ક મિલ્સ) આદિત્ય ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. તેમ જ ચેરમેન, આદિત્ય ટેકસટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ચેરીટી ટ્રસ્ટ અને ડીરેકટર, સિલ્ક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy