SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૭ (કેનેડા ) અને ઇ.સ. ૧૯૭૮માં એમ. એસ. ( યુ. એસ. એ. ) થઈ કેમિકલ એન્જિનિયર બન્યા છે ને ચોથા પુત્ર શ્રી ઉપેન્દ્રકુમાર ફર્સ્ટ કલાસમાં એમ. ખી. બી. એસ. થઈ એમ. એસ.માં મુંબઇમાં પહેલા પ્રયત્નથી પાસ થઈ સર્જન થયા છે અને કાંદિવલીમાં પેાતાનું એપરેશન થિયેટર બનાવ્યું છે. શ્રી રૃન્દાવનદાસમાં પહેલેથી જ કુટુ'ખના ઉચ્ચ સ`સ્કાર હતા. ધાર્મિક વૃત્તિ પણ સારી. સાધુસ`તાના સહવાસ ને ધાર્મિક પુસ્તકાના વાંચન પર એમને પ્રથમથી જ પ્રેમ, રાત્રે માતા અને અન્ય સભ્યોને પણ ધર્મગ્રન્થા વાંચી સભળાવે. ભક્તિભાવ પણ ઊંડા તેથી સાંસારિક ઉદાસીનતા ને વૈરાગ્યભાવના પણ આવી ગયેલી. શ્રી વૃંદાવનદાસ અભ્યાસમાં ચબરાક હતા. શાળામાં પહેલા બન્ને નબર રાખતા. ધાર્યું. હાત તે અભ્યાસમાં એ ઘણી સુંદર પ્રગતિ કરી શકથા હાત; પરંતુ આર્થિક તંગી પરિસ્થિતિને લીધે ભણીને આગળ વધવું કે ન વધવું બધું જ સરખુ` જણાયુ'. ઈ.સ. ૧૯૩૪માં એ મેટ્રિક થયા. પછી બરાડાની કાલેજમાં પણ એ વ કર્યાં. મહાત્મા ગાંધીજીની વિચારસરણીના પણ શ્રી વૃન્દાવનદાસના જીવન પર સારા એવા પ્રભાવ પડયો. મૂક સેવક શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ( ડક્કર બાપા)ના ખાનગી મંત્રી તરીકે ઘણાં વર્ષ કામ કર્યું. હિરજન સેવક સંઘને સેવા આપી. દિલ્હી, રાંચી, કટક, નાગપુર ને અનેક આદિવાસી પ્રદેશેાની એમણે મુલાકાત લીધી. મુંબઈની શાખામાં પણ સેવા આપી. ઇ. સ. ૧૯૪૨ ની ભૂગ ચળવળમાં યથાશક્તિ ફાળે આપ્યા. શ્રી માંઘીબેનને એ દીકરા ને ધર્મ એ બે જ આશ્ર્વાસનરૂપ હતા, અને એને સહારે જ એમણે શાંતિથી જીવન પૂરું કર્યું. ઈ. સ. ૧૯૩૬માં એમનું વાદરામાં અવસાન થયું. શ્રી બ્રુન્દાવનદાસ મૂળથી જ સેવાભાવી હતા એટલે જ્ઞાતિસેવા ને સમાજસેવામાં પણ ઠીક ઠીક રસ લ્યે છે. મુંબઈ ખડાયતા ભુવનમાં ઈ. સ. ૧૯૬૦ની સાલથી એમણે વ્યાયામ મંદિરની સ્થાપના ત્ર. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy