SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી વાડીલાલ કાળીદાસ દાશી આ સમાજ-જીવનના ઘેાર નિરાશાભર્યાં અંધકાર વચ્ચે પણ માનવી પુરુષાર્થ, પરિશ્રમ અને સાહસ શક્તિથી સિદ્ધિના પંથે આગળ ધપી શકે છે. મદ્રાસના સામાજિક કાર્યોંકર શ્રી વાડીલાલભાઈ કાળીદાસ દેશીએ અસીમ ઝંઝાવાતભર્યો અંધકારમાં પણ પ્રચર્ડ આગેકૂચ કરી જીવન-સાકતાની સાધના કરી છે. [ ૪૨૩ મેરખીના વીશા શ્રીમાળી દેરાવાસી જૈન પિરવારમાં શ્રી વાડીલાલભાઈ ના જન્મ ઈ. સ. ૧૯૧૦ના એકટમર મહિનામાં થયે હતા. વતન ટીકર અને ધ્રાંગધ્રામાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસનાં પ્રથમ પગરણ પછી ભાવિના સાદ પડતાં કિશાર વયમાં શ્રી વાડીલાલભાઈ ઈ. સ. ૧૯૨૬માં બ્રહ્મદેશને દ્વારે પહોંચી ગયા હતા. બ્રહ્મદેશના પાટનગર રંગૂનની અજારમાં મોટાભાઈ સ્થાપિત હાઝિયરીના સ્ટોર્સ માં સામેલ થયા હતા. એ પછી રાજકીય પરિસ્થિતિ પલટાતાં ઈ. સ. ૧૯૪૧માં સાહસિક અને શ્રમભરી પદયાત્રાનાં જોખમ ખેડી અનેક આફતાના સામના કરી સ્વદેશ પહોંચ્યા હતા. પરંતુ પુનઃ એકવાર બ્રહ્મદેશ ગયા હતા. જીવનના ઝંઝાવાતભર્યા ક્ષેત્રમાં અનેકવિધ અખતરાઓના અંતે ઘડતર પામેલા શ્રી વાડીલાલભાઈ ઈ. સ. ૧૯૬૬માં મેરખીથી મદ્રાસની ધરતી પર ઊતર્યાં હતા. મદ્રાસની ઘડિયાળ મજારમાં મેારષીના શ્રીગણેશ પામતા ઘડિયાળ ઉદ્યોગના ટંકારા ગાજતા કરવાના અથાગ પુરુષાર્થ ઉઠાવી લીધા હતા. આ મહાનગરના દ્વારે પ્રથમ પગરણ ‘દોશી અન્ય દેશી ’ની ઘડિયાળ દુકાનનાં દ્વાર ઉઘાડાં કરી એ પછી તે ‘દેશી વેચ કુાં’, દેશી એજન્સી ’. અને આખરે દેશી ટાઇપ ઇન્ડસ્ટ્રીઝ વહેતી કરી મદ્રાસની ઘડિયાળ બજારના દ્વારે ડ`કા ગાજતા કર્યા હતા. એ ઉપરાંત સરકારી ઘડિયાળ ઉદ્યોગ એચ. એમ. ટી.ની એજન્સી પણ પ્રાપ્ત કરી છે. બજારના બારણે સાધેલી આ સિદ્ધિ ઉપરાંત સામાજિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy