SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા દવાખાનાંઓ, ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતે અને ગરીબ વસ્તીને સહાય અને પુનઃ વસવાટના કાર્ય ક્રમે, ખેતી વિષયક કા ક્રમો, વૈદ્યકીય રાહત વગેરે ક્લબના પ્રે!જેકટમાં એમના મુખ્ય સહયોગ રહ્યો છે. અનેકવિધ લાયન્સ અને રોટરી ક્લબની પ્રવૃત્તિઓને એમની તમામ સહાય અવિરત મળતી જ રહે છે. તેમના દિવગંત વડીલ બંધુ શ્રી રામભાઈની પુણ્યસ્મૃતિમાં શ્રી. ક. વિ.એ. ( દે. ) જૈન હાઈસ્કૂલમાં ચાલતી, લાયન્સ કલબ એફ માંડવી ( ઈસ્ટ )ની પ્રવૃત્તિએમાં આ વર્ષ માટે સારું' એવુ' અનુદાન તેમણે આપ્યુ છે. તે નેશનલ સેન્ટર ફોર ધિ બ્લાઈન્ડ ( ઘાટકેાપર )ના સ્થાપક અને પ્રેરણામૂર્તિ છે. તેએશ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમના ટ્રસ્ટી છે. ધાર્મિક ક્ષેત્રે અખિલ ભારત અચલગચ્છ ( વિધિપક્ષ ) જૈન સઘના પ્રમુખ તરીકે અભૂતપૂર્વ સેવાએ આપી છે. ૧૯૭૭માં કચ્છ-ગોધરાથી પાલીતાણાના છછરી પાળતા પૂર્ણ શાસ્ત્રોક્ત સંઘ બીજા બે સંઘપતિએ સાથે એક હજારથી વધુ યાત્રિક તેમ જ સાધુ-સાધ્વીએ સાથે ખાજો ઉડાવી સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરી. આવા જ બીજો અજોડ છ'રી પાળતા સઘ સમ્મેતશિખર સુધી કાઢવાની યોજનામાં આ સઘના એક સઘપતિ શ્રી વસનજીભાઈ હતા. શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી કચ્છ મધે ૭૨ જિનાલયનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ' છે, જેમાં વસનજીભાઈ ના ફાળા અને પુરુષાર્થ અનન્ય છે. અચલગચ્છના તેમના પ્રમુખપદ દરમ્યાન સાધર્મિક પેટી યાજના, સસ્તા રહેઠાણુની યેાજના વગેરે ઉપરાંત સંઘ માટેની એડિસ પણ એમના સહયાગથી પ્રાપ્ત થઈ શકી છે. શ્રી ગુણભારતી પ્રકાશન ચે. ટ્રસ્ટના પણ તેએ એક ટ્રસ્ટી છે. આ સસ્થા દ્વારા દર મહુિને ‘ ગુણભારતી ” નામનુ અહિંસા-ધમ અને સંસ્કૃતિના સુંદર પ્રચાર થઈ રહેલ છે. અલ્પ સમયમાં આ માસિકે સારી એવી ચાહના મેળવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy