SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] | ૪૧૫ કચ્છી પોલીટેકનિક કોલેજના પ્રમુખ અને ટ્રસ્ટી છે. કોલેજની સ્થાપના શ્રી વસનજીભાઈની સિદ્ધિના સેાપાન સમી છે. શિક્ષણક્ષેત્રે, તેઓ વર્ષોથી શ્રી ધનજી દેવશી રાષ્ટ્રિય શાળા (ઘાટકોપર )ના ઉપ-પ્રમુખ અને ટ્રસ્ટી છે. · માનવમંદિર ' સંસ્થામાં સલાહકાર સભ્ય તરીકે અને સુરેન્દ્રનગરની શાખાને અનેક પ્રકારનું યેાગદાન આપેલુ છે, અને આપતા રહે છે. શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ જૈન છાત્રાલય તથા શ્રી હીરજી ઘેલાભાઈ સાવલા વિદ્યાલયમાં ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી છે. તેઓ જૈન સેશ્યલ ગ્રુપ ( સાઉથ )ના કાર્યવાહક સમિતિના સભ્ય છે. કલાવિષયક અને સાહિત્યક્ષેત્રે તાજેતરમાં સ્થપાયેલ · અભિવાદન ’ ટ્રસ્ટના તે સંસ્થાપક પ્રમુખ તથા ટ્રસ્ટી છે. ભારતીય વિદ્યાભવનના સંગીત ભવન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. કલા, સંગીત, સાહિત્યક્ષેત્રે અનેક કાર્યક્રમે એમની પ્રેરણા અને અનુમેદનથી થતા રહે છે. વણ્ મના રાસ-ગરબાના કાર્ય ક્રમા, વસંત સ’ગીત નિકેતનનાં બાળકાના સંગીતના કાર્યક્રમા, સાહિત્યકારો કે કિવ, લેખકો, કલાકારો વગેરેનાં પુસ્તક-પ્રકાશનો વિમેાચન વગેરે એમના અદમ્ય સહયાગથી લગાતાર થતાં રહે છે. ( પાંચમા જૈન સાહિત્ય સમારોહના પ્રસંગે એમણે રૂ. એક લાખના અનુદાનથી એમના પિતાશ્રીના નામે · શ્રી લખમશી ઘેલાભાઈ સાહિત્ય ટ્રસ્ટ ( કચ્છ )’ની સ્થાપનાની ઘેાષણા કરી છે. કચ્છના અને કચ્છી સાહિત્યકારો તેમ જ કચ્છ વિષયક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા પ્રકાશન હાથ ધરવા જેવી પ્રવૃત્તિએ આ ટ્રસ્ટ દ્વારા થશે. લાયન્સ ક્લબ એક્ ચેમ્બુરમાં વર્ષો સુધી સભ્ય રહ્યા બાદ અને સેવા આપ્યા બાદ, હાલ ઘાપર લાયન્સ ક્લબના માનદ સભ્ય છે, અને લાયન્સ ક્લબ ઓફ માંડવી ( ઇસ્ટ )ના સભ્યથી વિશેષ કુટુંબીજન જેવા છે. તેએ રોટરી ક્લબ એક્ ડાઉન ટાઉનના વર્ષોથી સ્થાપક સભ્ય છે, અને પ્રમુખ પણ રહી ચૂકથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy