SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૦૯ જાપાન–અમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતેાવખત પ્રવાસે જઈ ને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથુ મેળવ્યુ. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી, નિયમિત સેવા-પૂજા—દેવ ગુરુવ'દન અને ધક્રિયામાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલુ છે. શ્રી હેરૂભાઈના નાનાભાઈ ડો. ભૂપતભાઈ મહેતાએ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યાં. હાલ મુ`બઈમાં પેાતાની પ્રાઈવેટ હૉસ્પિટલ ચલાવે છે. કેનેડા, શિકાગા, જાપાન, વેશિંગ્ટન વગેરે દેશેામાં તેમ જ એલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કેલર હેાલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાન્તભાઈ મુ`બઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ શ્રી રવીન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં ખાનદાની ખુમારી અને ખેલિલીના ખમીરને સાચા અમાં દીપાવનાર મહેતા કુટુબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતા અમૃત જેએ ૭૫ વર્ષની લાંબી મજલ કાપી પાતાના મહેાત્સવ ” ઊજવવાને ભાગ્યશાળી થયા છે, એવા શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતાના જન્મ અષાઢ વિદ ને શુક્રવાર તા. ૨૯-૭-૧૯૧૦ના રાજ માતા જબેનની કૂખે વાંકાનેર મુકામે થયા હતા. ફક્ત પાંચ ચાપડીના અભ્યાસ કરી ૧૮ વર્ષની ઉંમરે ક અને પુરુષાને પડકારવા મુંબઈ પ્રયાણ કર્યું. કરાંચી, મુબઈ, મદ્રાસ આમ સારા યે હિન્દુસ્તાનને ધમરોળતાં છેવટે ૧૯૪૪માં જે. એમ. શેમાં છેલ્લી નેાકરી કરી. ૧૯૪૭માં નાના પ્રમાણમાં ઇમ્પોટ વગેરેના પાતાના ધંધા શરૂ કર્યાં. ૧૯૫૪થી ૧૯૭૦ સુધી કમિશન એજન્ટ વગેરે પરચૂરણ કામ કરતા રહ્યા. આ દિવસે ખરેખર કસેાટીના હતા. પરંતુ ૧૯૩૨માં લગ્નગ્રંથિથી જોડાયેલાં રેવાબેનના તેમને ખૂબ સાથ અને સહકાર સાંપડયો. જીવનના કપરા કામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy