________________
[ ૩૧
અભિવાદનગ્રંથ ]
* લેકગાયક બાબુભાઈ રાણપરા. સુરેન્દ્રનગર જિલ્લાના આ લેકગાયકે ફ્રાન્સમાં “ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં ત્યાંની પ્રજાને ગુજરાતી લોકસાહિત્યનું ઘેલું લગાડ્યું.
* જગપ્રસિદ્ધ સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી. વિવખ્યાતી પ્રાપ્ત કરનાર શ્રી જેશીને સ્થાપત્યવિદ્યા માટે “વિવગુજરી” પુરસ્કાર એનાયત થયો છે
ક લેસર કિરણોમાં સંશોધન કરનાર છે. ચંદ્રકુમાર પટેલ. વિજ્ઞાનક્ષેત્રે અનેક ઉપયોગમાં લેવાતાં લેસર કિરણમાં ડો. ચંદ્રકુમાર પટેલનું સંશોધન ઘણું અગત્યનું રહ્યું છે. બારામતીમાં જન્મેલા શ્રી પટેલે ઈ. સ. ૧૯૫૮માં પૂનામાં ઈજનેરી કોલેજમાંથી ટેલિકોમ્યુનિકેશનમાં બી. ઈની ડિગ્રી લીધી અને “રાનડે મેડલ મેળવ્યું.
ઈ. સ. ૧૯૯૧માં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં ડેકટરેટની પદવી અમેરિકા-રશિયા આદિ અગ્રગણ્ય દેશમાં પ્રખ્યાત બન્યા.
ઈ. સ. ૧૯૬૪માં કાર્બન ડાયોકસાઈડમાં લેસર શક્તિની શોધ કરી.
ઈ. સ. ૧૯૬૭માં ઇન્ફારેડ ફિઝિકસ વિભાગના વડા બન્યા. ઈ. સ. ૧૯૭૦માં ઇલેકટ્રોનિકસ સંશોધન વિભાગના વડા બન્યા.
ઈ. સ. ૧૯૭૬માં જગવિખ્યાત બેલ ટેલિફોન કંપનીની ફિઝીકલ લેબોરેટરીના ડાયરેકટર બન્યા.
ઈ. સ. ૧૯૭૯માં એરોસ્પેસ કોર્પોરેશનના બેડમાં ચૂંટાયા. ડો. પટેલને લોખ્ય ચંદ્રક અને ફ્રાન્કલિન ઇસ્ટિટ્યુટનો સ્ટ્રઆર્ટ ચંદ્રક એનાયત થયે છે. ઈ. સ. ૧૯૯૭માં અમેરિકાની ફિઝીકલ સોસાયટી દ્વારા બહુમાન કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૭૫માં ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનિકસ ઇજનેરને અપાતા ખિતાબથી બહુમાન કરવામાં આવ્યું. “કેલેન્ટઝ પ્રાઈઝ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૭૬માં અમેરિકાની આર્ટ એન્ડ સાયન્સ અકાદમીએ માનદ સભ્યપદ આપ્યું. એવાં બીજાં અનેક પારિતોષિકે–ચંદ્રકથી નવાજવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org