SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૭૩ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યેાજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ધરાવે છે. અગાઉ આ સ્થાને ૫. સુખલાલજી બિરાજતા હતા. તે ‘ પ્રબુદ્ધ જીવન ’ના તંત્રી પણ છે. એમણે જૈન ધર્મ વિષે વ્યાખ્યાના આપવા માટે ૧૯૭૪માં પૂર્વ આફ્રિકાને અને ૧૯૭૭માં યુરોપના પ્રવાસ કર્યાં હતા. ૧૯૭૭માં સિડની ( એસ્ટ્રેલિયા)માં અને ૧૯૭૯માં રિ-ડી-જાનેરો ( બ્રાઝિલ )માં યજાયેલ પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે એમણે ભાગ લીધા હતા. ૧૯૭૭ અને ૧૯૮૦માં જાપાનની બૌદ્ધ ધર્મસભાના નિમંત્રણથી ત્યાંના પ્રવાસ કર્યાં હતા. ૧૯૮૪માં તેમણે લેસ્ટર (ઇંગ્લેન્ડ )ના જૈન સેન્ટરના માના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. એલિમ્પિક રમતાત્સવ નજરોનજર નિહાળવા એમણે રશિયાને પણ પ્રવાસ કર્યો છે. 66 એમણે લગભગ ૫૦ જેટલાં પુસ્તકાનુ આલેખન કે શેાધન– સંપાદન કર્યું છે. “ પાસપાની પાંખે ”, “ પ્રદેશે જય-વિજયના”, “ એવરેસ્ટનું આરોહણ ’”, “ ઉત્તરધ્રુવની શોધ-સફર ”, “નળ-દમયતી કથાના વિકાસ ”, પડિલેહા”, જમ્મુસ્વામી રાસ ’, શાલિભદ્રની ચાપાઈ ”, “ જૈનધર્મ ' 66 ¢ ઃઃ ધજ્ઞા 66 "" શ્યામરંગ સમીપે ”, "" Shraman Bhagwan Mahavir and Jainism "Buddhism-an Introduction વગેરે પુસ્તકા ઉલ્લેખનીય છે, એમાંનાં કેટલાંક પુસ્તાને માટે એમને પારિતાષિક મળ્યાં છે. ૧૯૮૩માં કચ્છ-માંડવીમાં યેજાયેલ પાંચમા જૈન સાહિત્ય સમારોહના તેઓ પ્રમુખ હતા. 66 *. ૪૮ આવા બહુશ્રુત વિદ્રાન દંપતી—ડે. રમણલાલ ચી. શાહ અને પ્રા. તારાબેન ૨. શાહ સમાજનું ગૌરવ છે. 品 Jain Education International "" For Private & Personal Use Only 99 www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy