SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] % કેપ્યુટ-નિષ્ણાત: મૂકબધિર યુવાન શ્રી સંજ્ય શાહજૂનાગઢમાં જન્મેલા શ્રી સંજય શાહ બાળપણથી બહેરા મૂંગા હતા. પરન્તુ ઉત્તરોત્તર અભ્યાસમાં પ્રગતિ કરીને અમેરિકા પહોંચ્યા. કેલિફેનિયામાં ઈ. સ. ૧૯૮૮માં કેપ્યુટર એન્ડ ઈલેકટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. * અમેરિકાના સમર્થ આર્કિટેકટઃ શ્રી માનસિંહ રાણા. એરિઝોને ખાતેના ફ્રેન્ડ લેઈડ રાઈટ ફાઉન્ડેશનની પ્રથમ તાલાસિન ઇન્ટરનેશનલ ફેશિપ પ્રાપ્ત કરી અને અમેરિકા તથા અન્ય દેશોમાં આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત થયા. * નાટકના વિશ્વવિકમ કલાકાર : પ્રાણસુખ નાયક : અનેક રાષ્ટ્રીય અને અન્ય પારિતોષિકવિજેતા શ્રી પ્રાણસુખ નાયકે વિશ્વમાં બીજા કેઈ પણ કલાકારે ન કર્યા હોય તેટલા તખ્તા પરના નાટય પ્રયોગો કર્યા છે. નવ વર્ષની નાનકડી વયથી રંગભૂમિ પર પદાર્પણ કરનાર પ્રાણસુખભાઈએ ૧૯ વર્ષની વયે ૨૨,૪૫૫ પ્રયોગો કર્યા છે. તે પહેલાને વિશ્વવિકમ જાપાનના કલાકાર યુરાને ૨૦,૧૫૦ પ્રયોગોનો છે. *ગુજરાતનું પ્રથમ સચિત્ર માસિક અને હાજી મહમ્મદ અલારખિયા. વીસમી સદી” નામનું સચિત્ર માસિક શરૂ કરનાર. જ છે. શૂન્યમને “કલ્ચરલ ડોકટરેટ ઈન લિટરેચર.” ડઈના વતની અને બાલવડ કોલેજના પ્રાધ્યાપક શ્રી હસમુખભાઈ પટેલ શૂન્યમ ને અમેરિકાના એરીઝોના સ્ટેટમાં આવેલ વર્લ્ડ યુનિવર્સિટીએ કલ્ચરલ ડોકટરેટ ઈન લિટરેચર ની માનદ પદવી એનાયત કરી છે. પ્રે. શૂન્યમે કવિતામાં મેનેઈમેજ અને અન્ય પ્રયોગશીલ રચનાઓ આપી છે. * કલાક્ષેત્રે “પદ્મશ્રી’ પ્રાપ્ત કરનાર ઃ હકુ શાહ. ચિત્રકળા અને હસ્તકલાક્ષેત્રે આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાણ અમદાવાદના ચિત્રકાર છે, ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy