SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩૯ મેળવતા ગયા. આ ધંધામાં સખત પુરુષાર્થ કરી સ્વયંબળે આગળ આવ્યા. દાનધર્મને ક્ષેત્રે ઘણો જ ફાળો રહ્યો છે. વિવિધ સંસ્થાઓમાં એક યા બીજી રીતે તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. pacarovancicalacap શુભેચ્છા સહઘી બોરસદ નાગરિક સહકારી બેન્ક લિ. બેરસદ $ ઠે. ભાવસારવાડ, બેરસદ...જિ. ખેડા ફેન ઃ ૧૭૮ * બેન્કની પ્રગતિના બેલતા આંકડા ફ ભરપાઈ થયેલ શેર ભંડળ........ રૂ. ૪૯૭૧પ૦ રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ..... રૂ. ૬૦૦ર૭પ કુલ થાપણની રકમ... ૩. પ૮૭૦ ૦ ૦ ૦ કુલ ધીરાણની રકમ.... રૂ. ૪૮૮૭પ૦૦ કુલ થાપણદારોની સંખ્યા...... રૂ. ૪૬૭૧ કુલ ધીરાણ મેળવનારની સંખ્યા..... રૂ. ૮૬૨ કામકાજનું કુલ ભંડોળ.... રૂ. ૮૩૩૮૦ ૦૦ આપનાં બાળકોના ભણતર, લગ્ન. ઘડ૫ણ તથા અન્ય સામાજિક જવાબદારીઓ અદા કરવા અંગેની ચિંતાથી મુક્ત થવા માટે આજથી જ નિયમિત બચતની ટેવ પાડો, અને તમામ બેન્ક કરતાં વધુમાં વધુ વ્યાજ મેળવવા માટે આ આપની જ બેન્કમાં નાણું રેકી ૩ ટકાથી ૧૧ ટકા 8 સુધીનું વ્યાજ મેળવો. આ ઉપરાંત બેન્કની વિવિધ થાપણ યોજનાઓમાં ૨ નાણાં રોકી અવનવા લાભ-ભેટ વાસણો વિ. મેળવવાનું ચૂકશે નહિ. સદર બેન્કમાં જમા મૂકેલ વ્યક્તિદીઠ રૂ. ૩૦,૦૦૦ સુધીની રકમ થાપણ વીમા યોજના હેઠળ સુરક્ષિત છે અને વાર્ષિક રૂ. ૪૦૦૦ની રકમ આવકવેરા મુક્ત છે. નામદાર સરકારશ્રી તરફથી આ બેન્કને જાહેર સંસ્થાઓ તથા ટ્રસ્ટનાં નાણાં સ્વીકારવાની પરવાનગી મળેલ છે. બેન્ક લેકર્સની 6 સગવડતા ધરાવે છે. વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરે. * બોર્ડ ઓફ ડિરેકટર્સ * ઈ બારસદ નાગરિક સહકારી બેન્ક લિ. બોરસદ (જિ. ખેડા) decocenenaccessoarecare Ø૪૦૦ ૦૪૧૪૦૪૦૪૦૪૦૪૦૪૦ M૪૪૦૦ edilococcaccoccoccaccavacaB9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy