SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો એ જ હેડપના પોપટભાઈ પણ લાગ્યા. બર્મિગહામ અને માન્ચેસ્ટર ત્યારે આ દેશને કપડાં પહેરાવતાં, કટપીસ અને કતરણ–ફેન્ટમાંયે પારખુ પિપટભાઈ એ કસવાળે વેપાર જે. કટપીસ ત્યાંથી ઉપાડીને મુંબઈ અને કરાંચી ખેપ ઉતારતાં રોટલો પૂરો ન પણ થાય એટલે એમાં જોડાયો બીજે હળવો ધંધ. ઠંડા મુલકના અંગ્રેજે એમના ઊનના હાફકેટ અને ઓવરકેટ પહેરી ઉતારે, એટલે “રેશ્મ”ના નામ નીચે ખપતા. એ ઊતરેલા ઢગલાની ગાંસડીની ગાંસડિયું, પિતાના ગરીબ દેશમાં આઠ-દસ રૂપિયાના ભાવે શિયાળે ખેંચતો કરવા માટે મેકલી આપવી. મજૂર બન્યા વગર આવી મજૂરીના સફળ વેપારી બન્યા. કરાંચીમાં પણ આઠ-દસ સાલ કાઢી નાંખી. પોપટભાઈને આ પહેલા એક વખતે હું હું નહોતે, ક્યાં હતો તે જાણતું નહોતું. આ વાંચનારા ઘણાખરાની જેમ, ૧૯૦૪ પછી સોળ વર્ષ બાદ પધરામણી થવાની હતી. એમને ઓસાણ છે કે પાંસઠ-સિત્તર વર્ષ પહેલાં પણ કરાંચીની વસ્તી બે-અઢી લાખની ખરી. લંડનમાં કંઈ “આર્ય નિવાસ” લેજ એ કાળમાં ખૂલેલી ન હોય પણ અંગ્રેજી લેન્ડ-લેડીને ત્યાં પાંચ-સાત બીજાની હારે પેઇંગ બર્ડર તરીકે ધામા નાખવામાં પોપટભાઈને કેઈ કાહટી નેતી થઈ. પછીની ખાસ્સી પી સદી સુધી એમણે મુંબઈ ખેડયું. ઝકરિયા મસીદના ઉપરવાસની કટપીસ મારકીટમાં એમને ઘડે-પરિવાર બંધાતે ગયે અને વનવગડામાં મે પાકે એમ પુત્રો એંજિનિયર થતા ગયા, પરદેશનું ભણતર પામતા ગયા અને ગોઠવાતા ગયા. અર્થોપાર્જન અને દુનિયાદારીનું ફાટક બંધ કર્યાને પણ બીજા પચીસેક વર્ષ થવા આવ્યાં. સુઘડતા, ચીવટ અને સંસ્કારિતાના એક નાનકડો પ્રસાદ જેવા એમના પરિવારના ઘરે અમદાવાદમાં અમે મળ્યા અને નાનપણની મેપાટ અને લેખાંની જેમ કકડાટ એક પછી એક પરિચિતોનાં નામ ઉખેળતા ગયા ત્યારે આ ટીપકીદાર ભૂતકાળની અકબંધ કાંચળી ઊતરી રહી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy