SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] શું આપણા શ્રેષ્ઠીવર્યા 66 પારસભુખ્યા શુભેચ્છકો અને પ્રશસ્તિ ઝ"ખતા ક વીરો રજતજયંતી, સુવર્ણ જય'તી, હીરક મહેાત્સવ અને વળી પ્લેટીનમ તુલા સુધી પાતે પહોંચ્યા. દેવો અમૃત મહેાત્સવ પણ યેાજ્યા. પણ પેલા ફાળાની રકમ “ હજુ કંઈક વધારે બેલે” એવા મીઠા આગ્રહ કરતી હોય છે એમ અમૃથી યે ઊંચેરુ કાંઈક કહેવાનું શોધી કાઢે એવી હેતની ટપલી, ૯૨મું ચાલી રહ્યું છે એવા કરચલી કે ડગમગાટ વગરના આ જીવન સાથેના મિલન વખતે ખાધી લાગે કે અમૃતથી યે વધારે પાવનકારી દ્રાવણ-રસાયણ બાણુ એ પહેાંચાડતા એ સદી વટાવવાની ખાંખા મધ ખાતરી પાડતા જીવનમાં હશે જ. અમૃતથી યે ઉપરવટ એમ રીતસર કહેવું જ પડે. છેલ્લે અમૃત પણ પીરસાઈ ગયા પછી, હવે બીજું કંઈ શેઠિયાવ ! એવુ' મનેામન પુછાઈ જાય. ફલાણાભાઈ કે શેઠ શ્રી પાંચ જેવી ટાપટીપ વગર પાધરાં નામે જ, સિક્કાના જેવા રણકા ત્યારે પાડતા. દેવકરણ મૂળજી, શાંતિદાસ આસકરણ, લખમશી નપ્પુ, ભાણજી ભેાજા, જીવા પ્રતાપ, કાંતિ ઈશ્વર, માણેક ચુની, પાનાચંદ માવજી, નાનજી કાળીદાસ આ ટૂંકાં ટચ નામેાથી લાખેાની હૂંડીએ ફાટતી અને લ’ડન, પારીસ અને રામનાં બારે એ નામે! ઘઘલાવતાં. મેઈક-અપ વગરનું આવું એક નાનેરુ નામ મારી શ્રુતિમાં વર્ષોથી અરેલુ તેા હતું જ. પોપટ નરસી, સગા-સાંઈ અને વેવાઈ-વેલાનુ આછુંપાતળું “ કનેકશન ’ પણ ખરું. પણ ધરાઈ ને મળવાનું વર્ષે ખાદ હમણાં જ થયું. દિલ્હીમાં મારા એક બીજા ઊંચા પાખી મિત્ર ભદ્દાના પિતા રાવ સાહેબ હંસરાજ જે કાઠિયાવાડની અંગ્રેજોની પહેલવહેલી પેાલીટીકલ એજન્સીમાં સા–સિત્તેર વર્ષ પહેલાં કામ કરી ગયેલા તે આજકાલ દહેરાનથી દીકરાને ત્યાં આવ્યા છે તેવું સાંભળતાં વેંત જ હું મળવા ઊપડેલે. એવું જ આ વખતે પણ મેં કર્યું સાવ સુવાણે મળતાં, ઇસ્કોતરો પણ ખૂલી ગયા. ૯૨મા વર્ષે ખરેખર કડેધડે ચાલતા અને આસનાને રાજ નિયમિત “ નાસ્તા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy