SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો લંડન, બેસ્ટન, ન્યૂયેકર, શિકાગે, ટોકિયે, હોંગકૅગ, બેંગકેક, સગપર, મલેશિયા, ઈન્ડોનેશિયામાં જાકાર્તા, બાલી વગેરે ગયા હતા. એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરેપને રીચ પ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પિટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પિતાનાં ધર્મપત્ની સાથે ચેમાસુ કરી નવ્વાણું યાત્રાને પણ લાભ લીધું હતું અને સાથે સાથે પાલીતાણું મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘWવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતને ચોમાસુ કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પિપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધે હતો. મહારાષ્ટ્ર-ભવન પાલીતાણામાં ભેજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઈલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પિપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોના વાંચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને પ૦૦ આયંબીલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં ચાલુ વરસમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈને નામથી દેરાણીજેઠાણી આરાધના હેલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરે અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજે ને માસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધાર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પિત્ર ચેતનના લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતા. એમના ઘરના ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy