SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૭૯ શ્રીયુત પ્રતાપભાઈ ભોગીલાલ શાહ જૈન સમાજના ગૌરવરૂપ યુવાન આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભાગીલાલના જન્મ તા. ૨૫-૧૦-૧૯૧૬ના શ્રેષ્ઠીવર્યં શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયા હતા. જગતમાં બહુ જ થોડી વ્યક્તિએ જ્ઞાન, સંસ્કાર અને સ`પત્તિને સુંદર સુયેાગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થાડી વ્યક્તિઓમાંના એક છે. શ્રી પ્રતાપભાઈ એક મેટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુશાલિયાપણુ` કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક ષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અશાસ્ત્ર સાથેની એમ. એ.ની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરા કર્યા પછી તેઓએ પાતાની વ્યવસાયી કારિકર્દીની શરૂઆત એમના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા, તે ખાટલીબેય એન્ડ કુાં.થી કરી. યુવા વય સાથે અંતર પણ યુવા હાઈ કાંઈક કામ કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કપનીના કાર્ય ક્ષેત્રના વિસ્તાર કરીને ફૂંક વખતમાં જ નોંધપાત્ર એવેા વિકાસ કર્યો. સુતરાઉ કાપડ-ઉદ્યોગમાં એક સારા જાણકાર ગણાતા હૈાવાથી અનેક મેાભાદાર સ્થાનાએ રહીને એમણે પેાતાની સેવાઓ આપી છે. શ્રીરામ મિલ્સના મેનેજિંગ ડીરેકટર તરીકે રહી તે મિલના વિકાસમાં મહત્ત્વના ફાળા આપ્યા છે. તેઓએ મુંબઈના મિલ એનસ એસોસિયેશનની કમિટીના સભ્ય તરીકે તથા લેબર સમ-કમિટી ( મજૂર પેટા સમિતિ )ના અધ્યક્ષ તરીકે વર્ષોં સુધી કામગીરી બજાવી છે. મિલ એનસ એસેાસિયેશન તથા ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર જેવી વિખ્યાત સંસ્થાના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બેએ ચેમ્બર એફ કેમસ એન્ડ ઇન્ડસ્ટ્રીની કમિટીમાં તેમ જ ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન અને ફેડરેશન એફ ઇન્ડિયન ચેમ્બર્સનું સભ્યપદ શોભાવી રહ્યા છે. આજે તે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy