SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા સત્ય અને પ્રમાણિકતા, સ્પષ્ટ હાજરજવાબી, હસમુખા, મિલનસાર સ્વભાવથી તેઓ પેઢીનું સંચાલન કરી રહ્યા છે અને સાથે તેમના પુત્ર જસમીનભાઈ B.Sc થઈ ને સાથે રસ લઈ રહ્યા છે અને નામના જાળવી રહ્યા છે. ધન-દેલત જે કઈ કમાયા તે દૈવી સપત્તિમાંથી નાનીમેટી ગામની અને પરગામની અનેક સંસ્થાઓને યથાશક્તિ દાનગંગા વહેતી રાખે છે અને તન-મન અને ધનથી અનેક શુભ પ્રવૃત્તિઓને પ્રેત્સાક બળ બની રહ્યા છે. વતનમાં વેરાવળ ખાતે નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાન હોલ બધાવીને એ સુંદર કામમાં યશભાગી અન્યા તેમ જ પ્રભાસ પાટણમાં નૂતન જિનાલયમાં શ્રી મુનિસુવ્રત સ્વામીજીની મૂર્તિ, પાલીતાણા ખાતે તીરાજ શત્રુ ંજયની તળેટીમાં કેસરિયાજીનગરમાં શ્રી સુવિધિનાથ સ્વામીની મૂર્તિ-પ્રતિષ્ઠા અને હાલમાં શ્રી આચાર્ય દેવ શ્રી વિ. પ્રતાપસૂરીશ્વરજીની ગુરુપ્રતિમા પ્રતિષ્ઠિત સ્વ. આચાર્ય દેવના જન્મસ્થળ વેરાવળ પાસે આદ્રી ગામે કરાવવાના અને લ્હાવે! લીધે છે. વેરાવળ ખાતે જૈન દવાખાનામાં પણ યાગ્ય રસ લઈ રહ્યા છે તેમ જ તેમના ભાઈના તરફથી વેરાવળમાં પ્રાથમિક શાળા પણ મૂલેલી છે. હાલ માટુંગા ખાતે પ્રથમવાર જ થયેલા ઉપધાન તપમાં પણ યથાશક્તિ લાભ લીધા અને માટુંગા ખાતે પ્રથમ વાર શ્રી જયાનંદ વિ.જી મ. સા.ની નિશ્રામાં શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન કરાવેલ છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સઘના પેટ્રન તેમ જ માટુંગા શ્રી પૂના જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં લાઈફ મેમ્બર તેમ જ બીજી પણ ઘણી સ`સ્થાએ સાથે સકળાયેલા છે. તેમના અહેાળા મિત્રસમુદાયથી મુંબઈ તેમ જ વેરાવળમાં ઘણાં કાર્યો કરવાની તક મળ્યા કરે છે. તેમનાં સ્વસ્થ માતુશ્રીએ પણ તી યાત્રાના ઘણા પ્રવાસેાને લાભ લીધેા છે. તેમનાં ધર્મ પત્ની અ. સૌ. મંજુલાબેને ભારતનાં ઘણાં તીર્થોના પ્રવાસ કરી યાત્રાને લાભ લીધેા છે. જેન સકળ સંઘના નાનામેટા ધાર્મિક પ્રસંગમાં યથાશક્તિ પ્રદાન અર્પણ કરી પેતે ધન્યતા અનુભવે છે. પણ આ બધું પૂજ્ય પિતાશ્રીની પુન્યાઈનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy