SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં સ્વસ્થશ્રી જૈન અને જૈનેતર સમાજમાં દાતા તરીકે ખૂબ જ જાણીતા હતા. ધ્રાંગધ્રામાં પરસોત્તમ સુરચંદ જૈન બેડિંગ ચાલી રહી છે. માંગલિક ધર્મમાં આવાં બીજા અનેક દાના જાણીતાં છે. તેમના સુપુત્રાએ તેમના નામે હજુ પણ દાનાની પરંપરા ચાલુ રાખી તેમના પ્રત્યેના પ્રેમ તથા સદ્ભાવના દાખવી સ્વર્ગસ્થના સદ્ગુણાના મૂલ્યવાન વારસો જાળવી રાખેલ છે. મુંબઇ કાંદીવલીમાં પ્રથમ ગૃહ-દેરાસરની સ્થાપના કરેલી. પાલીતાણામાં સાહિત્ય-મંદિરમાં સારી રકમનું દાન કર્યું. પ્રતાપસૂરિ દાદાની કૃપાથી ધ્રાંગધ્રામાં ઉપાશ્રય માતુશ્રીના નામે; આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયમાં; પાલીતાણા ગુરુકુળમાં, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં, હસ્તિનાપુર ઉપાશ્રયમાં વગેરે ઘણી જગ્યાએ દાનધર્મ દ્વારા જીવનને ઉજ્જવળ કરી ગયા. aceae e.cocecececerca With Best Compliments from SUNSHINE EXPORTS Diamond Merchants & Manufacturers Importers-Exporters (Government Recognised Export House) 22, Dariya Mahal No. 2, 80 Nepeansea Road, BOMBAY-400 006. Phones : 8121306, 8123485 Cable : • SKYBLUE 1017/18, Prasad Chambers, Near Roxy Cinema Opera House, BOMBAY-400 004. Phones : 8118690, 8110544, 8119817 BANKERS : (1) Algemene Bank Nederland N. V., Fort, BOMBAY-23. (2) State Bank of India, Overseas Branch, Diamond Division, Mehta House, Gamdevi, BOMBAY-7 Associate Firm: Sunshine Corporation nocea ~ 'A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy