SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ણાત હતા. જયારે નુકસાન પણ ના ખેડૂતનું સાથે મહેનત કયારે અને વધુ સહીવાળું એમ 9 અભિવાદનગ્રંથ 1 [ રપપ નિષ્ણાત હતા. ન્યાયપ્રિયતાના સિદ્ધાંતને વરેલા શ્રી નારણજીભાઈને જ્યારે લાગ્યું કે મિલોને નુકસાન ન થવું જોઈએ, વ્યાપારીઓને પણ પૂરતું મળવું જોઈએ અને તે સાથે મહેનત કરી ભારતના કપાસ ઉગાડનાર ખેડૂતોનું શોષણ ન થવું જોઈએ ત્યારે સને ૧૯૯રમાં હિન્દભરમાંથી બે લાખથી વધુ સહીવાળું મેમે રેન્ડમ, ભારતના વડા પ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરુને મેકલાવ્યું. આની અસરરૂપે સરકારશ્રીને તાત્કાલિક રૂના ભાવ વધારવાની ફરજ પડી અને ત્યારબાદ ભાવ નિયંત્રણ પણ દૂર કરવાની ફરજ પડી. સને ૧૯૭૭-૭૮માં જનતા–રાજ દરમ્યાન એએએ ભારત સરકારના પ્લાનિંગ કમિશનને, ભારતમાં રૂનું ઉત્પાદન એક કરોડ ગાંસડી સુધી હાલમાં જે એકરેજ છે એનાથી પણ ઓછા એકરમાં ફક્ત શુદ્ધ બિયારણ જ આપી, કેમ વધારવું અને એ રીતે વધુ ઉત્પાદન મેળવી ભારતને મિલને ઓછા ભાવે રૂ મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને સરકારને નિકાસમાંથી કિંમતી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય એની રજૂઆત કરી. ફળશ્રતિરૂપે હાલમાં આ વર્ષે રૂને પાક એક કરોડ ઉપર ગાંસડી થવા ધારણ છે. ખેતી ક્ષેત્રે આપણું ભાઈઓ ખેતી પ્રત્યે પિતાની માતૃભૂમિમાં આકર્ષાય એ હેતુથી સને ૧૯૬૨માં કચ્છમાં “મમાયા ખેતી કેન્દ્ર”ની સ્થાપના કરી. હાઈબ્રીડ બાજરી, ઘઉં વગેરેનાં શુદ્ધ બિયારણ ખેડૂતોને મળ્યાં. શ્રી કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિનું પ્રથમ સંમેલન લગભગ ૩૭ વર્ષ પહેલાં ભરાયેલ તેમાં જ્ઞાતિના શિક્ષણના પાયારૂપ શિક્ષણ પ્રસારક સમિતિની રચના થઈ ત્યારે એ દ્રસ્ટનું પાયાનું બંધારણ અને ઉદ્દેશ શ્રી નારણજીભાઈએ બે દિવસમાં તૈયાર કરી જ્ઞાતિને આપ્યા. આજે એ બંધારણ અને ઉદ્દેશ સમાજના ઉત્થાન સારુ એટલા જ ઉપગી રહ્યા છે અને સેંકડો ભાઈબહેનને એને લાભ મળે છે. સને ૧૯૯૮માં શ્રી અચલગચ્છ સંઘનું પ્રથમ અધિવેશન કચ્છ ભદ્દેશધર મુકામે ભરાયું તેના તેઓશ્રી પ્રમુખ વરાયા અને શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy