SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુંબઇમાં સામાજિક ક્ષેત્રે શ્રી વાવડીકરનુ યોગદાન મૂલ્યવાન રહ્યું છે. ઘાઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિનું નવું બંધારણ અને ધારાધારણ તૈયાર કરવામાં તેમણે “ ધોધારી જૈન દંન ’”ના તત્રીલેખા દ્વારા વખતેાવત જનમતને જાગૃત કરવાનું કાય, ઘાઘારી સેવાસંઘ દ્વારા ચાલતા મુખપત્રના પ્રારંભથી જ તંત્રીપદે રહી જૈન સમાજને ક્રિશાદેર આપવામાં મહત્ત્વના ભાગ ભજવતા રહ્યા છે. જૈન વે. કેન્ફરન્સના મુખપત્ર “કોન્ફરન્સ સંદેશ ”ના તંત્રી તરીકે તેમણે જૈન સમાજને જાગૃત ને ચેતનવંતા ખનાવવા વખતેાવખત નિર્ભીક કલમ ચલાવી છે. તેા છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈમાં સક્રિય કા રત રહેલા શ્રી મુંબઈ જૈન પત્રકાર સ`ઘના મંત્રી તરીકે અને તેના મુખપત્ર પત્રકાર ખુલેટિન ’”ના સંપાદક તરીકે બહુમૂલ્ય સેવા આપી છે. શ્રી ઘેાવારી જૈન સહાયક ટ્રસ્ટ અને શ્રી ઘાઘારી જૈન દવાખાનાની સિતિમાં રહીને તે સારું કામ કરી રહ્યા છે. મુ`બઈની ઘેાઘારી જૈન જ્ઞાતિના સક્રિય કારામારી મેમ્બર તરીકે શ્રી વાવડીકરનું ભારે યોગદાન રહ્યું છે. 66 સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને ખિતાબ અપાય તે ખરેખર માત્ર ઘાઘારી સમાજ માટે જ નહિ પરંતુ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવપ્રદ ઘટના છે. સરકારશ્રીએ યાગ્ય વ્યક્તિને જ આ માનદ પદવી આપીને કદર કરી છે. નિઃસ્વાર્થ સેવાનુ' યેાગ્ય ફળ મળે જ, તેને આ પ્રત્યક્ષ પુરાવા છે. પ્રસન્ન દામ્પત્યનું શ્રેષ્ઠ પરિણામ એ કે શ્રી વાવડીકરના ઝડપથી વિસ્તરતા જતા સેવા–સાહિત્ય-પત્રકારત્વના કાર્યનું અપૂર્વ પ્રેરણાખળ તેમનાં ધર્મપત્ની શ્રીમતી ઉષાબેન છે. તેઓ હરહ'મેશ પેાતાના પતિની પ્રત્યેક પ્રવૃત્તિમાં સહભાગી થવા સતત પ્રયત્નશીલ રહે છે. પ્રસન્ન દામ્પત્યનુ ઉદાહરણ જોવું હાય તા શ્રી વાવડીકરના ઘરે આવવાનુ` રહે. નિ:સ્વાર્થ સેવાની દ્યોતકરૂપ યશસ્વી જીવનને વધુ ઉજાળતી યુ. કે.ના લેસ્ટર શહેરની વિદેશયાત્રા જૈન સમાજના અમૂલ્ય રત્ન સમાન શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબ જે અ. ભા.જૈન છે. કેન્ફરન્સના વર્તમાન અધ્યક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy