SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૪૧ થાય. શ્રી વાવડીકરના ભારે પ્રયત્નોથી આ ત્રણે સંસ્થાઓનું એકીકરણ થયું અને એક જ દિવસે સંયુક્ત ધાર્મિક પરીક્ષાઓ લેવાને પ્રારંભ થયે. આવા સેવા અને સાહિત્યના આ ભેખધારી શ્રી વાવડીકર વતનને ય પિતાનાં સેવાકાર્યોથી અળગું ન જ રાખે ને? મેટી વાવડી ગામમાં શિખરબંધી જિનાલયના નિર્માણમાં તેમ જ શ્રી હસમુખભાઈ ગાડી હાઈસ્કૂલના નિર્માણમાં તેમને સક્રિય ફળે છે. મોટી વાવડી મિત્ર મંડળ-મુંબઈને તેઓ ફાઉન્ડર-પ્રમુખ છે અને પિતાના વતનના આ ગામના મંડળના પ્રાણ છે. વાવડી ગામમાં દેરાસરમાંથી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિની ચેરી થઈ અને તે મૂતિ દેરાસરના દ્વાર પાસેથી મળે તેના માટે શાંતિસ્નાત્ર ભણાવવાનું નકકી કરેલ ને તેના માટે તનતોડ મહેનત કરનાર એ જ આ શ્રી વાવડકરેજી પ્રશસ્ય સેવા આપી રહ્યા છે. અરે ! નાની ઉંમરે દરેક જવાબદારી પાર પાડી તેમ જ તે સમયે એક નાટક “આજ પછીની આવતી કાલ” તથા “માવલાની મેકાણ” રાખેલ તેનું પણ સુંદર આયોજન કરેલ ને ગામ દ્વારા સારે આવકાર મળેલ. જન્મભૂમિને આ રીતે નાની ઉંમરથી જ શ્રી વાવડીકરની કાર્યશક્તિને ફાળે મળતો જ રહ્યો. દેરાસર, હાઈસ્કૂલ ઉપરાંત ચબૂતર, બાલમંદિર તેમ જ હોસ્પિટલ જે નાનકડી ને સેવાયુક્ત બને તે માટે તેઓને ભારે પુરુષાર્થ ભુલી શકાય તેમ નથી. માત્ર ગામને જ નહિ, માદરે વતનનાં અન્ય ગામને પણ તેઓ પોતાની કાર્યશક્તિથી જરૂર ઉપયોગી બન્યા છે. પાલીતાણામાં ભાગીરથી મંડળને માટે તથા શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમની કાર્યવાહક સમિતિમાં અને બાલાશ્રમ પાસ્ટ ટુડન્ટ યુનિયન દ્વારા પિતાની આ માતૃસંસ્થા માટે પ્રશસ્ય કાર્ય તેઓ કરી રહ્યા છે. પાંજરાપોળ-જેસર માટે સારી એવી રકમ અપાવી છે, જેના ફલસ્વરૂપ શ્રી દેપલાવાળા રાયચંદભાઈએ તેઓનું બહુમાન કરી આવકાર્યા હતા. છે. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy