SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૯ અભિવાદનગ્રંથ ] ઝરિયાના શ્રી લોહાણા મહાજન ગુજરાતી માધ્યમિક શાળા તથા ધનબાદ સ્વામિનારાયણ સત્સંગ સમાજ અને હિન્દુ મિશનના તેઓ પ્રમુખ છે. શ્રી ગુજરાતી એજ્યુકેશન સેસાયટી, શ્રી ગુજરાતી સમાજઝરિયા ગુજરાતી સમાજ-ધનબાદ તથા ઝરિયા સીટીઝન એસેસિયેશનના તેઓશ્રી ઉપપ્રમુખ તરીકે પિતાની સેવાઓ વર્ષોથી આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રોટરી કલબ ઓફ ધનબાદ તથા સ્કાઉટ એસેસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. એમાં યે ઈન્ડિયન કેલ મરચન્ટ એસોસિયેશનના અને ઝરિયા–ધનબાદ ગૌશાળાના પ્રમુખ તરીકે તેઓશ્રીએ વર્ષો સુધી પિતાની સેવાઓ આપી છે. આમ તેઓ દોઢ ડઝનથી યે વધારે સામાજિક સંસ્થાઓના પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે પિતાની સેવાને લાભ આપી ચૂક્યા છે. તેઓશ્રીએ સ્થાનિક, ધાર્મિક, સામાજિક અને જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં તથા સ્વામિનારાયણ મંદિરમાં અમૂલ્ય ફાળે આપી સમાજસેવાનું અનેરું દષ્ટાંત પૂરું પાડેલ છે. શ્રી ડુંગરશી સેજુભાઈ માતા સાહિત્ય, સંસ્કાર, સામાજિક પ્રવૃત્તિ અને ધર્મને સુભગ સુમેળ એટલે ગામ બિદડાના સૌજન્યમૂતિ શ્રી ડુંગરશીભાઈ કચ્છી સાહિત્ય, સાહિત્યકાર અને કચ્છી બોલીને તેઓ આશિક છે. અનેક નામી-અનામી સાહિત્યકારોની સાથે તેમણે મિત્રતા નભાવી જાણું છે. સાહિત્ય અને ચારણી સાહિત્ય પ્રત્યે એમને અપાર મમત્વ છે. વળી કેળવણીમાં પણ તેઓ ઊંડે રસ ધરાવે છે. વિદ્યાર્થી અવસ્થામાં રાષ્ટ્ર સેવાદળ સાથે સંકળાઈને પછી ચાંચ બંદર શાખાના શાખાનાયક અને બૌદ્ધિક શિક્ષક તડકે સુંદર સેવાઓ અપી. આ દરમ્યાન સાને ગુરુજી, રાવ સાહેબ પટવર્ધન જેવા અનેક મહાનુભાવોના પરિચયમાં આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy