________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૩૭
કુટુને અનાજ આપવામાં આવે છે. ‘ શ્રી” અને સેવા ’તે આવા સુગમ સયેગ જવલ્લે જ જોવા મળે છે. દુષ્કાળ ટાઈ મે નાત જાતના ભેદ વગર મફત રસેાડુ ચાલુ કરેલુ હતુ.. એમનાં ધર્મ પત્ની શ્રીમતી સવિતામહેન ઘણા જ માયાળુ, દયાળુ અને આન'ઢી સ્વભાવનાં છે. તેઓ ઘણા જ ધાર્મિક વૃત્તિવાળાં અને પરગજુ છે. શ્રી ચિનુભાઈ તથા સવિતાબહેને યુરેપ, અમેરિકા તથા ઇસ્ટ એશિયાના ચાર માસના પ્રવાસ કરેલ છે. ચિનુભાઈનાં માતુશ્રી સ્વ. જડાવબહેન, વડીલબંધુ (સ્વ.) ખીમચ'દભાઈ એ એમના કુટુંબમાં પ્રેમ અને ભાવનાનું સિ ́ચન કર્યુ તેને શ્રી ચિનુભાઈ અનુસરતા આવ્યા છે; જેથી તેમના કુટુંબમાં આજે સંપ, સહકાર અને મમતા જોવા મળે છે. પિતાશ્રી છગનલાલભાઈ ૧૯૮૧માં તા. ૨૯-૫-૮૧ના રાજ સ્વર્ગવાસી બન્યા. તેમના ધાર્મિક સંસ્કારાને ચિનુભાઈ અનુસર્યા છે. (સ્વ.) શ્રી ખીમચંદભાઈના સુપુત્ર શ્રી દિલીપભાઈ પણ મહેશ વહીવટકર્તા છે અને તેએશ્રીના દરેક સત્કાય માં મંજુલાબહેન તથા તેમના સુપુત્ર દિલીપભાઈ ના તથા કમલેશભાઈ ને હુંમેશાં સાથ અને સહકાર હાય છે.
૧૯૮૧માં મે માસમાં પુત્રના લગ્ન પ્રસંગે ધર્માદા કર્યાં હતા. ૧૯૮૧માં પિતાશ્રીના સ્વવાસ વખતે ધર્માદા કર્યા હતા. શ્રી ચિનુભાઈ તરફથી તથા તેમના ભાઈ એ તરફથી મહાવીર હાર્ટ રિસર્ચ સેન્ટરમાં ફાળો આપ્યા હતા. ઉપરોક્ત ટ્રસ્ટમાં કમિટી મેમ્બર છે અને આ વષઁના અંત પહેલાં માટુ' લાખાનું ફંડ કરવાનું બીડુ ઝડપ્યું છે. કલ્યાણના ઉપાશ્રયમાં અતિથિવિશેષ રહીને સારું એવું દાન આપેલું છે. સુરેન્દ્રનગર–ઝાલાવાડની બધી જ સસ્થાએ માં ઓતપ્રોત રહ્યા છે. બધી જ એકટીવીટીઝમાં ઝાલાવાડ વિકાસ ટ્રસ્ટમાં અને શ્વેતામ્બર કાન્ફરન્સમાં તથા માનવમંદિર દેવેન્દ્રવિજયજીમાં પણ રસ લીધા છે. શિક્ષણ અને હસ્પિટલમાં વિશેષ રસ છે. સુરત મહાવીર હાસ્પિટલમાં દાન જે. આર. શાહ મારફત આપેલ છે. યેાગ્ય રકમનુ' દાન રામપુરા-ભકાડામાં જનરલ વાડમાં આપેલ છે. ખીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org