________________
૧૧૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ડ ઉત્કર્ષ માટે તાલાવેલી હાય, તે એક પણ દિવસ કયાંથી વેડફે ? તેમના મિત્ર બનવું એ પણ એક લહાવા છે. અને એમ કહેનારાએની સંખ્યા નાની સૂની નથી : “ સંઘવીના સંગમાં સૌ રાજી રાજી.
આમ તે! ઘણી સંસ્થાઓને તેએ પેાતાના લાગે છે પણ જૈન સેશ્યલ ગ્રુપ—મુંબઈ ને મન સંઘવી વિશેષ રીતે પેાતાના છે. જૈન સોશ્યલ ગ્રુપ-મુંબઈ અને જૈન સેશ્યલ ગ્રુપ્સ ફેડરેશનને તેમના જેવા બહુમુખી પ્રતિભાશાળી પ્રમુખ મળ્યા હતા એ જ કેવા પમ સૌભાગ્યની ઘટના છે!
22
સી. એન. સંઘવી વારવાર થતા નથી.
પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણપૂર્વક પ્રાર્થીના કરીએ છીએ કે, તેમને તંદુરસ્તીભર્યુ` દીર્ઘાયુષ્ય બન્ને કે જેથી દીર્ઘકાળ પ``ત માનવસમાજને તેમની અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થતી રહે. એ જ અભ્યર્થના.
શ્રી ચીનુભાઈ શાહ ( ધેાધાવાળા )
મૂળ ઘાઘાના વતની શ્રી ચીનુભાઈ શાહે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબની સઘળી જવાબદારીએ પોતાના માથે આવી પડતાં આ સાહસિક જુવાને મુંબઈ ખેડી “ સાહસે વસતિ લક્ષ્મી ’ કહેવત સાર્થક કરી બતાવી.
સ્થિતિસપન્નતા મેળવ્યા પછી પણ અભિમાનને પાસે ફરકવા પણ ન દીધુ. પરગજુ અને સાલસ સ્વભાવને કારણે સૌનુ કામ કરી છૂટે.
ઘોઘા દરિયાકાંઠાનું ગામ, મીઠા પાણીની ભારે મુસીબત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતને સમજાવી પાણી પુરવઠા યેાજના બનાવી. છેક દૂરથી પાઈપલાઈન લાવી ઘેાઘાનેા પીવાના પાણીના પ્રશ્ન ઉકેલ્યા.
ભયંકર દુષ્કાળ વખતે ઘાઘામાં સાર્વજનિક રસોડુ ખાલી કાઈપણ જાતના ભેદભાવ સિવાય આઠેક મહિના સુધી રાજ પાંચસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org