________________
૫૧૪
८३९
૮૪૦
८४१
पूर्वाशाऽनुक्रमादेवम्, उद्दिश्यान्यदलान्यपि अष्टरात्रं जपेद् योगी, सर्वप्रत्यूहशान्तये
८४२
अष्टरात्रे व्यतिक्रान्ते, कमलस्यास्य वर्तिनः निरूपयति पत्रेषु, वर्णानेताननुक्रमम्
भीषणाः सिंह- मातङ्ग-रक्षः प्रभृतयः क्षणात् शाम्यन्ति व्यन्तराश्चान्ये, ध्यानप्रत्यूहहेतवः
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
1
।। ૬ ।।
1
યા ૬૧ ।।
1
।। ૨ ।।
ટીકાર્થ :- આઠ પાંખડીવાળા કમળને વિષે ઝળહળતા તેજવાળા આત્માને ચિંતવવો અને અે કાર પૂર્વક પ્રથમ મંત્રના આઁ નમો અરિહંતાાં આઠ વર્ણીને ક્રમપૂર્વક દરેક પાંખડીઓ પર એકએક સ્થાપન કરવા. પ્રથમ પાંખડી પૂર્વદિશા તરફની ગણવી, તેમાં ઓ મૂકવો. પછી અનુક્રમે બાકીના અક્ષરો મૂકી કમળમાં રહેલા તે આઠ અક્ષરવાળા મંત્રનો અગીઆરસો વખત જાપ કરવો. જેમ પૂર્વદિશામાં પ્રથમ પાંખડીએ અે તે જ ક્રમે બીજી બીજી પાંખડીઓને બીજી દિશા અને વિદિશાઓમાં સ્થાપન કરી સર્વ પ્રકારના ઉપદ્રવની શાંતિ માટે યોગીએ આઠ દિવસ સુધી આ અષ્ટાક્ષરી વિદ્યાનો જાપ કરવો. જાપ કરતાં કરતાં આઠ રાત્રિ પસાર થયા પછી કમળની અંદર રહેલી પાંખડીઓને વિષે તે અષ્ટાક્ષરી વિદ્યાના વર્ણો ક્રમસર દર્શન આપશે. ધ્યાનમાં ઉપદ્રવ કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ, બીજા પણ ભૂત, વ્યંતર, પ્રેત, સર્પાદિ સર્વે તેના પ્રભાવથી શાંત થઈ જાય. આ નમો અરિહંતાણં મંત્રનું આ લોક સંબંધી ફળની ઈચ્છાવાળાએ માઁ કાર-સહિત ધ્યાન કરવું, પરંતુ મોક્ષના અર્થીઓએ તો પ્રણવ-રહિત પદનું ધ્યાન કરવું. ‘* નમો અરિહંતાનં’ પ્રણવવાળો મંત્ર છે. II ૬૬ - ૭૧ || હવે એક શ્લોકથી મંત્ર અને વિદ્યા કહે છે
--
८४३
प्रसीदति मनः सद्यः, पापकालुष्यमुज्झति प्रभावातिशयादस्याः, ज्ञानदीप: प्रकाशते
1
|| ૭૦ ॥
चिन्तयेदन्यमप्येनं मन्त्रं कर्मोघशान्तये
1
स्मरेत् सत्त्वोपकाराय, विद्यां तां पापभक्षिणीम् ॥ ७२ ॥
ટીકાર્થ :- શ્રીમદ્ ૠમા-િવર્ધમાનાન્તવ્યો નમ: આવા પ્રકારના આ મંત્રને પણ કર્મ-સમુદાયની શાંતિ માટે ચિંતવવો અને સર્વ જીવોના ઉપકાર માટે તે પાપભક્ષિણી વિદ્યાનું સ્મરણ કરવું. પાપભક્ષિણી વિદ્યા આ પ્રમાણે જાણવી --
"औं अर्हन्मुखकमलवासिनि ! पापात्मक्षयंकारि ! श्रुतज्ञानज्वालासहस्त्रज्वलिते ! सरस्वती ! मत्पापं हन हन વહ વહ ક્ષા શા ાઁ ક્ષા ક્ષઃ ક્ષીરધવને ! અમૃતસંભવે ! વં વં હૈં હૂઁસ્વાહા !'' ! ૭૨ ॥
આનું ફલ કહે છે
૮૪૪
1
।। ૧૨ ।।
ટીકાર્થ :- આ વિદ્યાના પ્રભાવથી મન તત્કાલ પ્રસન્ન થાય છે, પાપની મલિનતા છૂટી જાય છે અને જ્ઞાનદીપક પ્રગટે છે. II ૭૩ ॥
તથા --