________________
પાંચમો પ્રકાશ, શ્લો. ૨૨૨-૨૩૨
૪૮૯
સિદ્ધિ થાય, રોગીનું નામ પ્રથમ બોલાય અને જાણકા૨નું નામ પછી બોલે, તો વિપરીત ફળ સમજવું. જેમ કે, હે વૈદ્ય ! આ દરદી સાજો થશે કે ?' તો રોગીની તબીયત સુધરી જાય, અને રોગી માણસ સારો થશે કે નહિ ? વૈદ્ય!' તો વિપર્યાસ બોલવામાં વિપરીત ફળ સમજવું અર્થાત્ મૃત્યુ થાય. II ૨૨૭॥
તથા --
वामबाहुस्थिते दूते, समनामाक्षरो जयेत् दक्षिणबाहुगेत्वाज, विषमाक्षरनामकः
।।૨૨૮ ।।
ટીકાર્થ :- યુદ્ધમાં કોનો જય થશે ? એ પ્રશ્ન કરનાર ડાબી બાજુ ઉભો હોય, તો જે યુદ્ધ કરનારનું નામ બેકી અક્ષરવાળું હોય, તેનો જય થાય અને જમણી બાજુ ઉભો રહી પ્રશ્ન કરે તો એકી અક્ષરના નામવાળાનો જય સમજવો. ॥ ૨૨૮ ॥
તથા
६९०
६९१
६९२
1
|| ૨૨૧ ૫ ટીકાર્થ:- ભૂત આદિના વળગાડવાળા અને સર્પાદિકથી ડંખ પામેલા માટે પણ પૂર્વે કહેલ વિધિ જ માંત્રિકોએ જાણવો. ॥ ૨૨૯
તથા --
भूतादिभिर्गृहीतानां दृष्टानां वा भुजङ्गमैः
विधि: पूर्वोक्त एवासौ, विज्ञेयः खलु मान्त्रिकैः
६९३
I
|| ૨૨૦ ||
ટીકાર્થ :- પહેલાં ૪૪મા શ્લોકમાં કહેલા વાણ-મંડળ વડે ડાબી નાડી પૂર્ણ વહન થતી હોય, તો એ સમયે આરંભેલ કાર્ય અવશ્ય પાર પડે. ॥ ૨૩૦ ||
તથા --
1
पूर्णा संजायते वामा, विशता वरुणेन चेत् कार्याण्यारभ्यमाणानि, तदा सिध्यन्त्यसंशयम्
६९४
નય-નીવિત-નામાવિ-હાર્યાનિ નિચ્છિતાપિ । निष्फलान्येव जायन्ते, पवने दक्षिणास्थिते
॥ ૨૩૨ ૫
ટીકાર્થ ઃ- જો વાણ મંડળના ઉદયમાં પવન જમણી નાસિકામાં વહેતો હોય, તો વિજય, જીવિત, લાભ આદિ સમગ્ર કાર્યો નિષ્ફળતામાં જ પરિણમે છે. ॥ ૨૩૧ ||
તથા --
ज्ञानी बुद्ध्वाऽनिलं सम्यक्, पुष्पं हस्तात् प्रपातयेत् ।
मृत - जीवित-विज्ञाने, ततः कुर्वीत निश्चयम् ।।૨૩૨ ૫
ટીકાર્થ :- જીવિત અને મરણનો ચોક્કસ નિર્ણય ક૨વા માટે જ્ઞાની પુરુષે પવનને બરાબર જાણીને હાથથી પુષ્પ નીચે પાડીને તેનો નિર્ણય કરવો. ॥ ૨૩૨
નિર્ણયને જ જણાવે છે --