________________
પાંચમો પ્રકાશ, શ્લો.૧૯૫-૨૦૭
૪૮૫
અને દુષ્ટ ગ્રહોની તેના ઉપર દૃષ્ટિ પડતી હોય, અથવા તેની સાથે મેળાપ થતો હોય અને સૌમ્ય ગ્રહોની દૃષ્ટિ કે મેળાપ ન થતો હોય તો તે માણસ સાજો-સારો હોય તોપણ તે તરત મૃત્યુ પામે, તો પછી રોગી પુરુષની તો વાત જ શી કરવી ? ।। ૧૯૭-૨૦૦
પૃચ્છા-લગ્નના અનુસારે કાલ-જ્ઞાન કહે છે -
६६३
पृच्छायामथ लग्नास्त चतुर्थदशमस्थिताः
1
ग्रहाः क्रूराः शशी षष्ठाष्टमश्चेत् स्यात् तदा मृतिः ॥ २०१ ॥
ટીકાર્થ:- આયુષ્યના પ્રશ્ન-સમયે ક્રૂરગ્રહો લગ્નમાં ચોથે, સાતમે કે દશમા સ્થાને રહેલા હોય તથા ચંદ્ર છત્રે કે આઠમે સ્થાને રહેલો હોય, તો મૃત્યુ થાય. II ૨૦૧ ॥
६६४
पृच्छायाः समये लग्नाधिपतिर्भवति ग्रहः
1
यदि वास्तमितो मृत्युः, सज्जस्यापि तदा भवेत् ॥ २०२ ॥
ટીકાર્થ :- આયુષ્યના પ્રશ્ન-સમયે જો લગ્નાધિપતિ મેષાદિ રાશિમાં, મંગલ શુક્રાદિ હોય અથવા ચાલતા લગ્નના અધિપતિ ગ્રહનો અસ્ત થયેલો હોય, તો તે સાજો હોય તો પણ તેનું ત્યારે મૃત્યુ થાય. II ૨૦૨ ॥ लग्नस्थश्चेच्छशी सौरिः, द्वादशो नवमः कुजः
६६५
1
अष्टमोऽर्कस्तदा मृत्युः स्यात् चेन्न बलवान् गुरुः ॥ २०३ ॥
ટીકાર્થ:- આયુષ્યના પ્રશ્ન-સમયે ચંદ્રમાં લગ્નમાં રહેલો હોય, બારમે શનિ રહેલો હોય, નવમે મંગલ, આઠમે સૂર્ય રહેલો હોય અને ગુરુ બલવાન ન હોય, મરણ થાય. | ૨૦૩૫
તથા --
I
रवि: षष्ठस्तृतीयो वा, शशी च दशमस्थितः यदा भवति मृत्युः स्यात्, तृतीये दिवसे तदा पापग्रहाश्चेदुदयात्, तुर्ये वा द्वादशेऽथवा दिशन्ति तद्विदो मृत्युं तृतीये दिवसे तदा ટીકાર્થ :- તે પ્રમાણે સૂર્ય ત્રીજો કે છઠ્ઠો અને ચંદ્ર દશમે રહેલો હોય, તો ત્રીજા દિવસે મૃત્યુ સમજવું. જો પાપગ્રહો લગ્નથી ચોથે કે બારમે હોય, તો તેના જાણકાર પુરુષો તેનું ત્રીજા દિવસે મૃત્યુ જણાવે છે. II ૨૦૪
॥ ૨૦૬ ॥
૨૦૫ ॥
६६६
६६७
તથા --
६६८
६६९
उदये पंचमे वाऽपि, यदि पापग्रहो भवेत् अष्टभिर्दशभिर्वा स्याद्, दिवसैः पंचता तदा धनुर्मिथुनयोः सप्तमयोर्यद्यशुभा ग्रहाः । तदा व्याधिर्मृतिर्वा स्यात्, ज्योतिषाद्वेति निर्णय
I
૫૨૦૪ ॥
I
૫૨૦૬ ॥
॥ ૨૦૭ ॥
ટીકાર્થ :- પ્રશ્ન-સમયે ચાલતા લગ્ન અથવા પાપગ્રહ પાંચમે હોય, તો આઠ કે દશ દિવસે મૃત્યુ થાય તથા સાતમા સ્થાનમાં રહેલા ધનુ રાશિ અને મિથુન રાશિમાં જો અશુભ ગ્રહો આવ્યા હોય, તો વ્યાધિ કે મૃત્યુ થાય.